ફિલ્ટર કોફી (Filter coffee in gujrati)

આ કોફી એમ તો સાઉથ ઇન્ડિયા માં બહુ ફેમસ છે. એના માટે કોફી ફિલ્ટર વપરાય છે પણ મારા ઘરે છે નઈ તો આજે ફિલ્ટર પણ ઘરે બનાવીને આ કોફી મે બનાવી.
#ટીકોફી
ફિલ્ટર કોફી (Filter coffee in gujrati)
આ કોફી એમ તો સાઉથ ઇન્ડિયા માં બહુ ફેમસ છે. એના માટે કોફી ફિલ્ટર વપરાય છે પણ મારા ઘરે છે નઈ તો આજે ફિલ્ટર પણ ઘરે બનાવીને આ કોફી મે બનાવી.
#ટીકોફી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાજુ પાણી ધીમી આંચ પર ગરમ કરવા મૂકવું.ફિલ્ટર બનાવવા માટે એલ્યુમિનિયમ ફૉઇલ લઈ એને વાળી થોડું જાડું કરી દો અને ફોટો માં બતાવ્યા પ્રમાણે કોન બનાવી લો. ધ્યાન રાખવું નીચે થી કોન બંધ હોવો જોઈએ. હવે એમાં એકદમ નીચે સેફ્ટીપીન થી એકદમ નાનું કાણું પાડો. હવે સામે એક રીતે એક ટિસ્યુ પેપર નો કોન બનાવી કાણું પાડો.ટિસ્યુ પેપર ને એલ્યુમિનિયમ ફૉઇલ ની અંદર સેટ કરી દો.
- 2
હવે એને એક ગ્લાસ પર મૂકી એમાં ૨ ટીસ્પૂન કોફી નાખી એના ઉપર ગરમ કરેલું પાણી નાખી ઉપર થી ઢાંકી દો.તમે જોશો તો ધીમે ધીમે ગ્લાસ માં કોફી ના એક એક ટીપા પડતા હશે. ૧૫ થી ૨૦ મિનિટ માં તમરી કોફી ગણાય જસે.
- 3
હવે એક તપેલી માં દૂધ લઈ એમાં ખાંડ નાખી સતત હલાવતા રહેવું. દૂધ ઉકળે એટલે એને બે ગ્લાસ માં વહેચી દેવું. હવે એમાં કોફી વાળુ પાણી પણ વહેચી દેવું. બરાબર મિક્સ કરી લેવું. તૈયાર છે ફિલ્ટર કોફી.ફોટો માં હું બતાવું છું મે કહી કોફી વાપરી છે તે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોફી લાટે (Coffee Latte Recipe In Gujarati)
#ટીકોફીલોક ડાઉન અને વીક એન્ડ ટી કોફી પ્રત્યોગીતા માટે મે ઘરે પેહલી વાર બનાવી છે સી.સી.ડી એટલે કે કેફે કોફી ડે સ્ટાઇલ કોફી લાટે. લાટે આર્ટ માટે ને ચોકલેટ સીરપ નો ઉપયોગ કર્યો છે. લોક ડાઉન દરમિયાન તમે પણ આવી આર્ટ વાળી કોફી બનાવી ને તમારા ઘર ના સભ્યો ને ખુશ કરી શકો છો. Anjali Kataria Paradva -
-
હોટ ક્રીમી વીથ હાઇડેનસિક કોફી (Creamy coffee in gujrati)
#ટીકોફીહું એક કોફી લવર છું I love coffe. આજે મે નવી રીતે બિસ્કિટ ઉમેરી કોફી બનાવી છે.ખૂબ સરસ લાગે છે. megha sheth -
સાઉથ ઇન્ડિયન ફિલ્ટર કોફી (South Indian filter coffee recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન ફિલ્ટર કોફી ઇન્સ્ટન્ટ કોફી કરતા એકદમ જ અલગ પ્રકારની છે - બનાવવામાં અને સ્વાદમાં પણ. ફિલ્ટર કોફી બનાવવા માટે ખાસ પ્રકારનો કોફી પાઉડર ઉપયોગમાં લેવાય છે. આ પાવડરને ટ્રેડિશનલ કોફી બનાવવાના સાધન માં ઉમેરી એમાંથી કોફીનું પાણી એકઠું કરવામાં આવે છે. આ કોફી ના પાણીને ગરમ દૂધ અને ખાંડ સાથે મિક્સ કરી ફિલ્ટર કોફી બનાવવામાં આવે છે. આ કોફી ખાસ પ્રકારના વાસણમાં સર્વ કરવામાં આવે છે જે વાસણ ની મદદથી જ કોફી પર ફીણ બનાવવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ11 spicequeen -
આઈસ ક્રશ કોફી (Ice crushed coffee in gujrati)
#ટીકોફી કોલ્ડ કોફી ઘણી બધી રીતે બનાવી શકાય, એક આ રીતે બનાવી શકાય, સારી લાગે છે, જેને ઠંડું પીવાનું ગમતુ હોય એને કોફી ગમશે Nidhi Desai -
મેલાન્ગે કોફી
#ટીકોફીડાલગોના કોફી પછી આ કોફી નો ટ્રેન્ડ કરીએ તો ચાલો કોણ કોણ બનાવે છે આ કોફી??ખૂબ જ સરળ અને ઓછા સમય માં બની જાય છે. તો તમે પણ જરૂર બનાવજોઆ કોફી ને ડાન્સીંગ કોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. Sachi Sanket Naik -
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#ટીકોફી#ખૂબ જ યમ્મી કોફી...અત્યારે આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે.... Dimpal Patel -
-
-
કોફી (Coffee Recipe In Gujarati)
આપણે કોફી શોપ માં મળતી કોફી પીવા ની ઈચ્છા થતી હોય છે. ત્યાં ઘણી વખત બહુ મોંઘી કોફી મળતી હોય છે. તો આપણે આ કોફી ઘરે કેમ બનાવીએ અને તે પણ ફટાફટ તથા સરળ રીતે તેની રેસીપી હું આપી રહી છું. Komal Dattani -
ચોકો કોલ્ડ કોફી (Choco Cold Coffee Recipe In Gujarati)
જેમ ટી લવરસ હોય ...☕️એમ કોફી લવરસ પણ હોય છે🥤કોલ્ડ કોફી હોટ કોફીતો હું આજે ચોકો કોલ્ડ કોફી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છે#CD#coffeerecipieschallenge chef Nidhi Bole -
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati
#CD Dalgona coffee ડલગોના કોફીઆજે International coffee day છે તો મેં આજે ડલગોના કોફી બનાવી છે. Sonal Modha -
આઇસ્ક્રીમ કોફી(Ice cream Coffee Recipe In Gujarati)
#ફટાફટમેં કોફી બનાવી છે અને કોફીમાં આઈસ્ક્રીમ ઉમેર્યો છે જેથી તે કોફી બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જલ્દીથી બની જાય છે. મેં અહીં frothy એટલે કે ઝાગ વાળી કોફી નથી બનાવી કારણ કે અહીં આઈસક્રીમ ઉમેરી છે જેથી કરીને frothy ની જરૂર નથી ફક્ત બે ત્રણ મિનિટ માટે જ કૉફી નું મિક્ચર બીટ કર્યું છે. Pinky Jain -
હોટ ડાલગોના કોફી
#લોકડાઉનકોલ્ડ ડાલગોના કોફી સાથે હોટ ડાલગોના કોફી પણ બનાવી તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
સાઉથ ઇન્ડિયન ફિલ્ટર કોફી (South Indian Filter Coffee recipe in g
#goldenapron3 #વિક૯ #કોફી #પોસ્ટ૫ Harita Mendha -
-
દાલગોના કોફી
હાલ ના સમય માં ખૂબ પ્રખ્યાત થય રહેલી કોફી, એમતો મને આ રેગ્યુલર કોફી જેવી જ લાગે છે, ફક્ત દૂધ ઉપર બીટ કરેલી કોફી, પણ પારંપરિક રીતે આ કોફી થોડી અલગ રીતે બને છે. Viraj Naik -
-
ડાલગોના ટી(Dalgona tea recipe in gujrati)
બધા અ દલ્ગોના કોફી બનવી તો મે એક અલગ પ્રકાર ની સ્વાદિષ્ટ દલ્ગોના ટી બનવી.આપણે રહ્યા ઇન્ડિયન્સ અને ઇન્ડિયા મા કોફી કરતા ચા ના લવર્સ વધારે હોઇ છે. #ટીકોફી Vishwa Shah -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી શોપ માં ખુબજ મોંઘી કોફી પીવી એના કરતા આજે આપડે એને ઘરે જ બનાઇસુ જેથી એનો સ્વાદ અને ઉમંગ કઈક અલગ જ હસે jignasha JaiminBhai Shah -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4#Week8#DalGonaCoffeeઆજે મે જે કોફી બનાવી છે તે બહારના કેફે જેવી જ બની છે.તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #Dalgona coffeeમિત્રો આજે હું તમારી સાથે કોફીની એક યુનિક રેસિપી બતાવવાની છું જે સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે અને હાલમાં આ કોફી ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયેલી છે જેનું નામ છે દાલગોના કોફી. આ કોફીને ટીકટોક કોફી પણ કહે છે. અને ટ્રેન્ડિંગ કોફી પણ કહે છે.Dimpal Patel
-
-
ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#mr#CDકોફી વિવિધ પ્રકારની બને છે, તેમાં હોટ અને કોલ્ડ એમ બે પ્રકારની બને છે. જેમ કે બ્લેક કોફી, મસાલા કોફી એસ્પ્રેસો કોફી, કેપેચિનો, કે મોકા કોફી વગેરે પ્રકારની તથા આ સિવાય પણ અન્ય કોફી બને છે. આજે મે ડાલ્ગોના કોફી બનાવી છે. જે ઓછી સામગ્રીમાં ઝડપથી બને છે અને ખુબ ટેસ્ટી બને છે. Jigna Vaghela -
-
-
નટમેગ કોફી
#goldenapron3Week9Puzzle Word - Coffeeકોફી ઘણીબધી પ્રકારની બનતી હોય છે. હોટ કોફી, કોલ્ડ કોફી, વેદિક કોફી, બ્રાઉન કોફી, કાર્ડેમમ કોફી, નટમેગ કોફી વગેરે. આજે હું નટમેગ કોફીની રેસિપી પોસ્ટ કરું છું જેનું સેવન ડાયેરિયા પર નિયંત્રણ માટે અત્યંત ફાયદાકારક છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
More Recipes
ટિપ્પણીઓ (4)