પોટેટો પનીર કરી

Voramayuri Rm @cook_16674390
આ પોટેટો અને પનીર ની કરી છે જે રાયસ અને રોટી બને સાથે સર્વ કરી સકાય.
પોટેટો પનીર કરી
આ પોટેટો અને પનીર ની કરી છે જે રાયસ અને રોટી બને સાથે સર્વ કરી સકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફીને કટ કરી લો.પછી કેપ્સીકમ અને ડુંગળી ને સાંતળી લો.
- 2
એજ રીતે પનીર પન સાંતળી લો.
- 3
હવે પોટેટો,કેપ્સીકમ,ડુંગળી,પનીર ને કસુરી મેથી થી કોટ કરી લો.
- 4
ડુંગળી,મરચુ,લસણ અને ટમેટા ની પેસ્ટ તયાર કરો.
- 5
હવે એક કડાહી માં તેલ મૂકી તેમા જીરૂ અને હિંગ વઘરો.
- 6
પછી તેમા ડુંગળી ની પેસ્ટ વઘારો.
- 7
ડુંગળી ચડી જાય પછી તેમા ટમેટા પેસ્ટ વઘરો.અને બધા મસાલા એડ કરો.
- 8
પછી તેને ચડવા દો.
- 9
પછી પોટેટો એડ કરો.
- 10
પછી પનીર,કેપ્સીકમ,ડુંગળી એડ કરો.પચ્જિ
- 11
પછી ગરમ મસાલો એડ કરો.
- 12
હવે જરૂર મુજબ પાની એડ કરી ચડવા દો.
- 13
તયાર છે પોટેટો પનીર કરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પોટેટો તાકોઝ
તાકોઝ અલગ અલગ પ્રકાર ના હોય છે.મે આજે પોટેટો ના તાકોઝ બનાવ્યા છે જેમા મે પાલક,પનીર અને સ્વીટ કોર્ન નુ ફિલિંગ કર્યુ છે Voramayuri Rm -
પનીર મસાલા(Paneer masala recipe in Gujarati)
#MW2રુટીન મસાલા થી જ પનીર મસાલા બનાવ્યુ પણ બહુ જ સરસ બન્યું છે, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય Bhavna Odedra -
કળથી પનીર કરી
#પનીરકળથી ના લાભ થી આપણે સૌ માહિતગાર છીએ તો સાથે સાથે પનીર શાકાહારી માટે નો પ્રોટીન મેળવવા નો મહત્વ નો અને મુખ્ય સ્ત્રોત છે. આજે આ બંને સ્વાસ્થ્યપ્રદ ઘટકો ને ભેળવી ને એક સ્વાદિષ્ટ કરી બનાવી છે. Deepa Rupani -
-
પનીર લજ્જતદાર
#નોર્થનોર્થ ઇન્ડિયા ની જાણકાર વાનગી પનીર અને દૂધીના પરોઠા સાથે આથેલા મરચાં અને લીંબુનું અથાણું સર્વ કરી શકાય છે સાથે બાસમતી ના લાંબા રાઈસ ની જીરા રાઈસ સરસ લાગે છે Sushma Shah -
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
આ મે સંગીતાબેન જાની સાથે ઝૂમ લાઈવ મા તેને જે રેડ મખની ગ્રેવી સિખાડી તેનો ઉપયોગ કરી ને મે પનીર તુફાની બનાવ્યું છે જે ખુબ સરસ બન્યું ને ઘરના તો આંગળા ચાટતા રહી ગયા Shital Jataniya -
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
કવીક પનીર સબ્જી
#પંજાબી કવીક પનીર સબ્જી જલદી બની જતી સબ્જી છે.જે રોટી,નાન જોડે પિરસી શકાય છે. Rani Soni -
પનીર કાજુ કરી
#PCપનીર રેસીપીઆ સબ્જી મેં બનાવેલ પ્રીમિક્સ માંથી બનાવી છે. આ સબ્જી પરાઠા, રોટી, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
કુરકુરે પોપકોર્ન ભેલ
ભેલ ઍ બોવ બધી રીતે બને છે.સુકી ભેલ,બોમ્બે ભેલ,કઠોળ ની ભેલ,આજે મે કુરકુરે અને પોપકોર્ન થી ભેલ બનાવી છે.જે બાળકો ને તો ભાવે જ સાથે મોટા લોકો ને પન બોવ જ ભાવે Voramayuri Rm -
પનીર ભૂર્જી
#SP#paneer and Soya recipe challenge પનીર ની આ પંજાબી સબ્જી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
પનીર ને દહીં, મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલમાં તળીને પનીર ટીક્કા બને છે. જે એમ જ સ્ટાર્ટર તરીકે પણ બહુ જ યમી લાગે છે. આ પનીર ટીક્કા ની ગ્રેવીમાં પંજાબી સબ્જી પણ બને છે. જે અહીં બનાવી છે. સ્વાદમાં પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની છે. તમે પણ ટ્રાય કરજો.....👍#trend3#week3#paneertikkamasala Palak Sheth -
પનીર કોર્ન ગોટાળા (Paneer Corn Gotala Recipe in Gujarati)
ગોટાળા એ એક સ્વાદિષ્ટ વાનગી છે. બ્રેડ કે રોટી સાથે સર્વ કરો છે. ઢોંસા સાથે પણ પીરસી શકાય છે. પનીર અને ચીઝ વાનગીને રિચનેસ આપે છે. અહીંયા મે પનીર, ચીઝ અને કોર્ન નાં ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે. Disha Prashant Chavda -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
શિયાળા ની સીઝન માં મેથી વટાણા ખુબ સરસ મળતા હોય ત્યારે આ સબ્જી બનાવવાનું ચોક્કસ મન થાય. ક્રીમ અને પનીર સાથે એક રીચ ટેસ્ટ મળે છે. અહીંયા મેં તંદુરી વ્હીટ રોટી સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આ સબ્જીમાં પનીર ની સાથે કેપ્સીકમ ડુંગળી આવતી હોવાથી ખુબ જ સરસ લાગે છે #GA4 #Week23 Shethjayshree Mahendra -
-
-
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
ચીઝી પનીર કેપ્સીકમ ભરથા
#લોકડાઉનઆ સબ્જી ખુબ ઝડપથી બની જાય અને ટેસ્ટ માં પાન ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Ushma Malkan -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ એક પજાબી શાક છે. આ પાલક અને પનીર ટામેટાં અને કાંદા ની ગ્રેવી થી બનતી વાનગી છે. આજના જમાના બળકો લીલા શાકભજી તેમજ ભાજી કે ખાવાનું પસંદ નથી કરતા પણ એજ વસ્તુ તમે કઈ અલગ રીતે બનાવીને આપો તો એલોકો હોંશે હોંશે ખાય છે આ એક હેલધી અને પોષટીકે વાનગી છે. તો ચાલો બનાવીએ પાલક પનીર.#GA4#Week6 Tejal Vashi -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2પનીર પસંદા એ પંજાબી સબ્જી છે જેમાં પનીરમાં સ્ટફિંગ ભરીને ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે મેં અહીંયા પનીર પસંદા ની સૌથી સરળ રેસિપી શેર કરી છે sonal hitesh panchal -
પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati)
#નોર્થનોર્થ એટલે કે પંજાબ ની ફેમસ ડીશ છે આ પનીર મિક્સ હાંડી Alka Parmar -
પનીર ટિક્કાં (paneer tikka recipe in Gujarati)
#trend#paneer#post3 આ એક પંજાબી વાનગી છે.જે પનીર થી બને છે.જે બધા ને ફેવરિટ હોઇ છે. sneha desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub પનીર ટિક્કા મસાલા પોપ્યુલર ડિશ છે.જેને દરેક પસંદ કરે છે.જે પનીર સાથે સ્પાઈસી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8345722
ટિપ્પણીઓ