રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘોર તૈયાર કરવો. ચણા નો લોટ લેવો તેમાં હિંગ હળદર, ધાણા જીરું, મરચા નો ભૂકો, ખાંડ, લીંબુ તેલ, પાણી નાખી ઘોર તૈયાર કરવો.
- 2
ત્યાર બાદ અડવિના પાન લઈ તેની નસો કાપી તેમાં ઘોર લગાવો. 5 પાન લઈ રોલ વાળી લેવો. એવી રીતે બધાં રોલ તૈયાર કરવા. ત્યારબાદ વરાળ માં તેને બાફવા મૂકવા. 20 મિનિટ બાફવા.
- 3
ખજૂર આંબલી ની ચટણી બનાવી.
- 4
એક તપેલા માં તેલ લઈ તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ, તમાલ પત્ર, બદિયાં નાખી, હીંગ, હળદર, લાલ મરચું નાખી ખજૂર આંબલી ની ચટણી થી વધા કરી નાખવો. જરૂર મુજબ પાણી નાખવું. સ્વાદ અનુસાર મીઠું નાખવું. પાણી ઉકળે પછી પાતરા નાખી દેવા. થોડી વા ઉકળવા દેવું. માથે થી ડુંગડી, સેવ ધાણા ભાજી નાખી સર્વ કરો. તૈયાર છે રસ પાત્ર...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
-
-
-
-
-
રસ પાતરા
ગુજરાતીઓની ફેમસ વાનગી રસ પાતરા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે વળી પાલકના પાન માંથી બનાવેલ હોવાથી ખુબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#FF1 Rajni Sanghavi -
-
-
પાતરા
#ઇબુક#Day 10ખૂબ વખણાતી એવી પ્રચલિત ગુજરાતી વાનગી ની રેસીપી તમારા માટે લઈ ને આવી છું... તો ચાલો સ્વાદિષ્ટ પાતરા ની મજા માણીએ.... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12100672
ટિપ્પણીઓ