રાંધવાની સૂચનાઓ
- 1
ઍક તપેલી મા ચણા નો લોટ લેવો અને પાણી નાખી ને લોટ ડોય નાખવો
- 2
પછી લોટ મા હીંગ,મીઠું, હરદળ અને ખાંડ નાખવા અને મિક્સ કરી દેવું
- 3
પછી ખાવા નો સોડા નાખવો અને સોડા ઉપર લીંબુ નીચૉવ્વુ એટ્લે ફીણ થાશે અને ખૂબ ફિનવૂ
- 4
લોયા મા પાણી મુકી ગેસ ચાલુ કરવો અનેથાળી મા તેલ લગાવી ખીરું થાળી મા નાખવું અને મરચું અને કોંથમરી છાંટવું અને 10 મિનીટ સ્ટીમ કરવા મુકવા 10 મિનીટ રહીને ઢોકળા મા સ્ટીક ભરાવી ને જોવું સ્ટીક કોરી આવે તૌ ઢોકળા તૈયાર
- 5
તો આપણાં ઇંસટન્ટ ઢૉકળા તૈયાર તેને અથાણાં નો સંભાર અને તેલ સાથે સર્વ કરવા
Similar Recipes
-
-
-
-
-
-
-
બ્રેડ બટેટા વડા (Bread Potato Vada recipe in Gujarati)
#goldenapron3#week16#bread#onian# મોમ Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા લોટ વાળા ગુંદા નું શાક
#સમર#મોમ મારા mummy આ ભરેલા ગુંદા બહું સરસ બનાવતા તૌ મને પણ મન થઈ ગયુ એટ્લે મે પણ mummy જેવા ભરેલા ગુંદા બનાવ્યા Vandna bosamiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12203421
ટિપ્પણીઓ (3)