રાઈસ સાથે દાળ ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને રાંધી લેવા દાળ અને પછી દાળ મા સીંગદાણા નાખી બાફી લો
- 2
ઢોકળી માટે ચણા નો લોટ ઘઉં નો લોટ મીક્સ કરો ત્યાર બાદ તેમાં મીઠું સ્વાદ મુજબ લાલ મરચું પાવડર હળદર ધાણજીરું અજમા સોડા હીંગ અને મોણ માટે તેલ મેથી ની ભાજી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો અને પછી પાણી નાખી ઢોકળી નો લોટ બાંધી લો દાળ ગેસ ચાલુ કરી ઉકળવા મુકો અને તેમા હળદર પાવડર મીઠું સ્વાદ મુજબ લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર નાખો તેમા ઢોકળી વણી નાના ટુકડા કરી તેને દાળ મા નાખી ઉકળવા દો જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી ઢોકળી ચડે ત્યાં સુધી ઉકળવા દો અને થોડી થોડી વારે હલાવતા રહો જેથી ઢોકળી નીચે ચોંટે નહી
- 3
દાળ ના વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાય જીરૂ મુકી ફુટવા દેવી રાય ફુટી જાય એટલે તેમાં હીંગ લીમડા ના પાન લસણ ની કળી આદુ મરચા ની પેસ્ટ નાખી હલાવી તેમા બારીક સમારેલું ટમેટું ગોળ આમલી નુ પાણી ઉમેરી ઢોકળી વાળી દાળ રેડી દો અને પછી તેને ત્રણ ચાર મિનીટ પકાવો
- 4
દાળ ઢોકળી નીચે ઉતારી લો અને પછી તેને પ્લેટ માં વાટકા મા કાઢી ને મુકો દાળ ઢોકળી ના વાટકા વાળી પ્લેટ મા રાઈસ મૂકી દો અને પછી રાઈસ ઉપર ઢોકળી મુકો બાજુ માં ડુંગરી પાપડ મૂકી પ્લેટ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની દાળ ઢોકળી
#goldenapron3#week8#ટ્રેડિશનલઆમાં મે ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#માઇલંચ#goldenapron3#વીક 10#હલદી (turmeric) લોકડાઉન ની કપરી પરીસ્થિતિ માં ઘરમાં જે છે તેમાં થી જ જમવાનું બનાવવાનું અને સાથે સાથે અન્ન નો બગાડ ન થાય, શુધ્ધ અને સાત્વિક ભોજન તેમજ વન પોટ મીલ કે જે ખાવા થી શરીર ને જરૂર પડતા વિટામિન અને મિનરલ્સ મળી રહે એ ધ્યાન માં રાખી ને આજે દાળ ઢોકળી બનાવી છે. Krupa savla -
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#લોકડાઉન #દાળઢોકળી ગુજરાતી સ્પેશિયલ "દાલ રોટી ખાઓ હરી કે ગુણ ગાઓ" શાક રોટલી રોજ ન ભાવે .બધાને ભાવતી દાળ ઢોકળી એટલે તો મજા પડી જાય mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
More Recipes
ટિપ્પણીઓ