ખજૂર આમલીની ચટણી(Khajur aamli chutney Recipe in Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
ખજૂર આમલીની ચટણી(Khajur aamli chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ખજૂર આંબલી ને સાફ કરી લો જેમાં બીયા હોઈ તો કાઢી લેવાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થાય એટલે તેમાં ખજૂર આંબલી ને ગોળ નાખી પાચ મિનિટ સુધી ઉકળવા દો પછી નીચે ઉતારી ઠંડું થવા
- 2
ઠંડુ થાય એટલે તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું નીમક સ્વાદ પ્રમાણે આદુ મરચાં ની પેસ્ટ અને તજ લવિંગ પાઉડર નાખી હેન્ડ ગ્રાઇન્ડ કરી એકરસ થાય ત્યાં સુધી ફેરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખજૂર આમલીની ચટણી(khajur chutney recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦ભેળ, દાબેલી, ચાટ, સેન્ડવીચ, ખમણ, સમોસા, ઘૂઘરા, ભેળપૂરી જેવી અનેક વાનગીઓ સાથે ખજૂર આમલીની ચટણી ખુબ જ જરૂરી છે. આ ચટણી વગર વાનગીઓ અધૂરી લાગે છે. Divya Dobariya -
-
-
-
-
ખજૂર ની ચટણી (Khajur Chutney Recipe in Gujarati)
#GA4#week4ખજૂરની ચટણી ગુજરાતી દરેક ફરસાણ સાથે ખવાતી હોય છે આમ તો દરેક ગુજરાતીને ખજૂરની ચટણી ભાવથી જ હોય છેપરંતુ ઘણીવાર ઘરડા માણસો જેમને ઢીંચણ કમરનો દુખાવો રહેતો હોય કે પછી યંગ વ્યક્તિ હોય તેમના ઓપરેશન કરાવેલ હોયહાલના જમાનામાં લગભગ દરેક સ્ત્રીઓને બાળકના જન્મ વખતે સિઝેરિયન ઓપરેશન કરાવવું પડતું હોય છેઆ વખતે મહિલાઓ ખજૂર આમલીની ચટણી ખાઈ શકતી નથી તો આવી વ્યક્તિઓ ખજુર-આંબલી ની ચટણી નો ટેસ્ટ આંબલી નાખ્યા વગર પણ લઈ શકે છે જે માટે મેં આજે ચટણી બનાવવાની છે આંબલી નાખ્યા વગરજેને રેસીપી તમારી સાથે શેર કરું છું Rachana Shah -
ખજૂર આમલીની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookoadgujarati#khjur सोनल जयेश सुथार -
-
ખજૂર આમલીની ચટણી (Dates Tarmarid chutney recipe in Gujarati)
#goldenapron3 #week_16 #Datesઆ ચટણી કોઈપણ ફરસાણ સાથે લઈ શકો છો. તેમજ પાણી પુરી,ચાટ પુરીમાં ઉપયોગમાં લઇ શકાય છે. પાણી પુરીનુ પાણી બનાવવા માટે જરૂરી પાણી ઉમેરી શકાય છે. Urmi Desai -
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#Cooksnap#cookpadindia#cookpadguj ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધૂરી છે. આ ચટણી ચાટ કે ભેળ માં તેમજ કોઈપણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ચટણી ના કારણે કોઈપણ વાનગી નો સ્વાદ અનેક ઘણો વધી જતો હોય છે. કારણ કે આ ચટણી નો સ્વાદ થોડો ખાટો, મીઠો ને ચટપટો હોય છે. Daxa Parmar -
-
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ખજૂર આંબલી ચટણીટેસ્ટી ભી હેલ્ધી ભીચાલો ચટાકેદાર આપડા સવ ની ફેવરિટ ચટણી બનાવિયે Deepa Patel -
-
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના તો અધૂરા જ લાગે.. ખરું ને?વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે કામ લાગશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. રગડા પેટીસ, દહીં વડા, ભેળ-સેવપૂરી, ડાકોરના ગોટા જેવી અનેક ચટપટી વાનગીઓ સાથે તમે આ ચટણી સર્વ કરી શકો છો. Riddhi Dholakia -
-
-
ખજૂર આમલીની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#RC3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ગોળ આંબલી ની ચટણી (Gol Ambli Chutney Recipe In Gujarati)
#GA4#Week4#cookpad#cookpadindia#cookpadgujarati#october2020 Dhara Lakhataria Parekh -
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#RC3Redખજૂર આંબલી ની ચટણી Bhavika Suchak -
ખજુર ની મીઠી ચટણી (khajur ni mithi chutney Recipe in gujarati)
#goldenapron3 #week16 ઘટક (ખજૂર ) dates paresh p -
-
ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ એક મલ્ટી પર્પસ ચટણી કે ડિપ કહી શકાય છે જેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં થાય છે જેમ કે ભજીયા સાથે ચટણીમાં લઇ શકાય છે અથવા તો ભેળ મા ચટણી તરીકે યુઝ કરી શકાય છે. જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
ખજૂર આમલીની ચટણી (Khajoor Amli Chutney Recipe In Gujarati)
ખજૂર આમલીની ચટણી વગર કોઈપણ ચાટ અધુરી છે. આ ચટણી ચાટ માં તેમજ તો કોઈ પણ ભારતીય નાસ્તામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને એના કારણે કોઈ પણ વસ્તુનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મેં આ ચટણી ની પસંદગી એટલા માટે કરી છે કે જેમ આ ચટણી વિના મોટાભાગના બધા ફરસાણ ફિક્કા છે તેમજ આપણા જીવનમાં અમુક એવી સ્ત્રીઓ હોય છે જે આપણા જીવનને રસીલું બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હું આ રેસિપી મારી મમ્મી ને અર્પણ કરું છું જેના પાસેથી જ હું વિવિધ પ્રકારના વ્યંજનો શીખી છું. એણે મને વગર શીખવાડ્યે એવી વસ્તુઓ શીખવી છે જેના માટે હું એની ખૂબ જ આભારી છું.#WD#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13755752
ટિપ્પણીઓ (4)