ડેલ્ગોના કોફી વીથ કુકીઝ મિલ્ક શેક

Falguni Panchal @cook_20058454
#goldenapron3
# week9
#લોકડાઉન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કોફી, ખાન્ડ, ગરમ પાણી લો.એને વહીસ્કરની મદદથી ત્યાં સુધી હલાવો જયાં સુધી એનો કલર ના બદલાય અને થીક ના થાય.
- 2
હવે એક મિક્સરમાંકુકીઝ પાવડર અને દૂધ,બિસ્કીટ 3પીસ મિક્સ કરો. હવે એક ગ્લાસમાં ચોકલેટ શીરપ થી સજાવી તેમાં કુકીઝ મિલ્ક શેક નાખીને ઉપર ડેલ્ગોના કોફી ઉમેરો. ત્યારબાદ ઉપર ચોકલેટ શીરપ અને બિસ્કીટ થી ડેકોરેશન કરો. તૈયાર છે ડેલ્ગોના કોફી વીથ કુકીઝ મિલ્ક શેક.
- 3
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકો બિસ્કીટ થીક શેક
આમ તો આ થીક શેક Oreo cookies માંથી બનાવવામાં આવે છે. પણ આજે હું તમને મારી અલગ રીતે બનાવેલ શેકની રેસિપી શેર કરું છું. મેં આ થીક શેક બનાવવા પારલે જી, ટાઈગર, અમૂલ કુકીઝ, ઓરીયો અને બોનવીટા બિસ્કીટ લીધી છે. જો બાળકો દૂધ પીવાથી કે બિસ્કીટ ખાવાથી કંટાળ્યા હોય તો આ થીક શેકનો કદાચ સહેલાઈથી આનંદ માણી શકે છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12111447
ટિપ્પણીઓ