ગુજરાતી થાળી

#ડિનર લોક ડાઉન વધતું જાય છે ઘર માં બધા ની ફરમાઈશ પૂરી કરી તો આ દિવસો પણ પેલા ૨૧દિવસ જેમ નીકળી જશે અને આપડે આ કોરોના ના કહેર થી બહાર નીકળી જાશું એવી જ આશા સાથે આજે મે ગુજરાતી થાળી બનાવી જેમાં ફ્રૂટ સલાડ ..બટાકા વડા .. ટિંડોડા નું શાક .. અને પૂરી બનાવી ઘર ના પણ ખુશ .. અને આ દિવસો પણ ધીમે ધીમે પસાર થવા લાગશે... આશા રાખું બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊🙏🙏🙏
ગુજરાતી થાળી
#ડિનર લોક ડાઉન વધતું જાય છે ઘર માં બધા ની ફરમાઈશ પૂરી કરી તો આ દિવસો પણ પેલા ૨૧દિવસ જેમ નીકળી જશે અને આપડે આ કોરોના ના કહેર થી બહાર નીકળી જાશું એવી જ આશા સાથે આજે મે ગુજરાતી થાળી બનાવી જેમાં ફ્રૂટ સલાડ ..બટાકા વડા .. ટિંડોડા નું શાક .. અને પૂરી બનાવી ઘર ના પણ ખુશ .. અને આ દિવસો પણ ધીમે ધીમે પસાર થવા લાગશે... આશા રાખું બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊🙏🙏🙏
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રૂટ સલાડ ની રીત :- સવ પેલા દૂધ ને ગરમ કરી એમાં ખાંડ નખી ને ઉકાળો એક વાટકી માં વેનીલા પાવડર લઈ તેમાં પાણી નાખી ને ઓગળી દૂધ મા નાખી ને દૂધ ને ઉકાળવું પછી તેને ઠંડુ થવા દેવું દૂધ ઠડું થઈ જાય એટલે તેમાં સમારેલા ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ નાખી ને ફ્રૂટ સલાડ ત્યાર કરવો
- 2
બટાકા વડા ની રીત:- બટાકા બાફી ને મેષ કરી લેવા એક કડાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી રાઈ અડદ દાળ લીમડા ના પાન આદુ મરચાં લસણ ની પેસ્ટ લીંબુ ખાંડ નાખો ને મસાલો ત્યાર કરી તેને બાફેલા બટેટા માં નાખી ને હલાવી તેના નાના ગોળા વાળી દો
- 3
હવે એક નાના વાટકા માં ચણા નો લોટ લઈ તેમાં હળદળ ને મીઠું અજમો નાખી ને ખીરું ત્યાર કરો તેલ ગરમ કરી ને ખીરું માંથી બટાકા વડા ઉતારો
- 4
ટિડોડા નું શાક :- શાક ને ધોઈ ને સમારી લો એક કડાઈ મા તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ નાખી ને શાક વઘારો તેમાં મીઠું હળદર નાખી ને ચડવા દી ચડી જાય એટલે તેમાં મરચું ગરમ મસાલો નાખી ને શાક ને હલાવી ને ત્યાર કરો
- 5
સાદી પૂરી:- ઘઉં નો લોટ લઈ તેમાં મીઠું અને મોણ નખી ને લોટ બધી ને તેમાં લુવા પડી પૂરી વાણી ને ગરમ તેલ માં તળી લો
- 6
આપડી થાળી ત્યાર છે તેને ગરમા ગરમ ચટણી અથાણાં જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik -
પીળા ઢોકળા
#કાંદાલસણકાંદા લસણ વગર ઘણી બધી વાનગી બને છે જેમાં હું આજ લાવી છું ખાટા પીળા ઢોકળા જે ગરમા ગરમ ખૂબ જ મસ્ત લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
-
-
-
સાઉથ ઇન્ડિયન થાળી
#સાઉથઆજ હું ફૂલ સાઉથ ઇન્ડિયન થાળી લઈને ને આવી છું જેમાં ૩ જાત ના ઢોસા.. ૩ જાતના ઉતપ્પા.. ઈડલી.. મેંદુવડા.. બીટ રૂટ અપ્પોમ.. નાળિયલ ના ચોકલેટ લાડુ.. ૪ જાત ની ચટણી મીઠું દહી .. ઢોસા નો મશાલો..રસમ.. સાભાર અને લાસ્ટ માં કર્ડ રાઈસ બાનાવિયા છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
રગડા પેટીસ
લોક ડાઉન ના કારણે શાક ભાજી માં ભાવ વધારો થયોઅને હવે તો શાક વાળા ના પોઝિટિવ કેસ ને કારણેશાક પણ લેવા નું બંધ થયું દુકાન ખુલે પણ જોઈતી વસ્તુઓ નો અભાવ હોય સેવ,દાડમ,આમલી ખજૂર બધું ન મળતાં ઓછી વસ્તુ ઓ થી રગડા પેટીસ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
આ એક ઇટાલિયન ડિશ છે જે મેન કોર્ષ માં ગણાય છે જે ખૂબ જલ્દી બની જાય એવી બેકિંગ ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
ગુજરાતી થાળી. દાળભાત, રાયતું ને ઉંધીયું પૂરી
આ ગુજરાતી લોકો નું ખુબજ માનીતું જમણ છે. લગ્ન પ્રસંગે પણ કોઈ એક ટાઈમ તો આ મેનુ મૈનકોષૅ મા હોય જ છે. તો મે આજે એનીવસૅરી વિક માટે આ ડીશ બનાવી છે.#એનીવસૅરી.#મૈનકોષૅ. Manisha Desai -
ગુજરાતી થાળી
#ઞુજરાતીબાજરી ના મસાલારોટલા, ખીચડી, કઢી અને ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને ડુંગળી, ટમેટા અને ગાજર નું કચુંબર, તળેલા લીલાં મરચાં,ઘી, ગોળ.. Sunita Vaghela -
રીંગ આલુ પૂરી
#આલુબટાકા પીત્તા પાડીને આલુ પૂરી બનાવીએ છીએ પણ બટાકા રીંગપહેલી વાર બનાવી છે એકદમ સોફટ અને ક્રિસ્પી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
-
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ટ્રેડીશનલઅડદની દાળ, બાજરાનો રોટલો, બટેટાનું શાક, ભાત, રોટલી, મીઠા ભાત, મૂળાનું ધુગારીયુ, ગોળ-ઘી, મસાલા છાશ સાથે ટ્રેડિશનલ ગુજરાતી થાળી.Ila Bhimajiyani
-
કોળા ની પૂરી (Pumpkin Poori Recipe In Gujarati)
#CWM2#HathMimasala#MBR7#WEEK7#WLD#cookpadindia#cookpadgujarati કોળું એક સુપર ફુડ ગણાય છે...કારણ કે તે શરીર માટે ગુણકારી છે...જેમકે દ્રષ્ટિ વધારે...હ્રદય ને સ્વસ્થ રાખે છે...માટે આહાર માં કોળા નો ઉપયોગ કરવો જોઈએ...કોળા માં થી મેં બરફી,થેપલાં,શાક અગાઉ કૂકપેડ પર બનાવી ને રેસીપી મુકી છે...આજે કોળા ની પૂરી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
💞વાટીદાળ ના ખમણ💞
મે આજે ચણા ની દાળ માંથી વાટી દાળ ના ખમણ બનાવી છે જે ઘરે ખૂબ જ સરસ અને સોફ્ટ બને છે .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊 Jyoti Ramparia -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#Famપૂરી, દુધ પાક, મરચાં ના ભજીયા, બટાકા નુ કોરું શાકવાર તહેવારે અને ખાસ તો કાળીચૌદશે બનતી મારા મમ્મી ના ઘર ની થાળી , જે આજે મારા સાસરે પણ બને છે Pinal Patel -
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
-
-
-
-
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
More Recipes
ટિપ્પણીઓ