કોલ્ડ કોફી વીથ કોફી કયુબ (Cold coffee in gujrati)

Jalpa Raval @cook_20354282
કોલ્ડ કોફી વીથ કોફી કયુબ (Cold coffee in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણીમા કોફી ઓગાડો પછી તેને આઇસ ટ્રેમાં રાખી આને જમાવવા મૂકી દો ફ્રીજમાં
- 2
ત્યારબાદ એક તપેલીમાં દૂધ લઈ અને ખાંડ નાખી અને સરખું ગરમ કરી લો પછી ઠંડું પડવા દો
- 3
હવે ગાર્નિશીંગ માટે એક મોટા ગ્લાસમાં થોડી ડાર્ક ચોકલેટ મેલ્ટ કરેલી ચારેબાજુ લગાડી દો અને થોડી ડાકૅ ચોકલેટ ખમણી નાખો અને તેને ગ્લાસમાં ઉપર લગાડી
- 4
હવે જામેલા કોફી cube ને ગ્લાસ માં નાખી દો અને તેમા ઉપરથી ગળ્યું દૂધ નાખી દો અને ચમચી થી હલાવી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કોકો કોલ્ડ કોફી & કોલ્ડ કોફી (Coco Cold Coffee & Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફી Nisha H Chudasama -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#ટીકોફીતથા ચોકલેટ સીરપ હાજર ના હોય તો તે બનાવવાની રીત પણ અહીં મેં આપી છેKhyati Kotwani
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe in Gujarati)
#CD#coldcoffee#cookpadgujarati ઉનાળો હોય કે ન હોય, કોલ્ડ કોફી હંમેશા યોગ્ય સ્થળે અને ગમે તે સમયે જ પીવાનું મન થાય જ છે. તેથી, એવું કહેવું ખોટું નહીં હોય કે કોલ્ડ કોફી સમગ્ર વર્ષ દરમિયાન ઠંડા તાજગીભર્યા પીણાંનું હૃદય છે.....ચોકલેટ એવી વસ્તુ છે જે દરેકની મનપસંદ છે અને તેના માટે કોઈ ના કહી શકે છે. પરંતુ જ્યારે આપણી ચોકલેટ કોફી સાથે ચોકલેટ જોડાય છે ત્યારે તેના બદલે આનાથી શ્રેષ્ઠ સંયોજન નથી. કોફીની ભલાઈ ચોકલેટની સમૃદ્ધિ સાથે જોડાય છે અને આપણા સપ્તાહના મનને ઉડાવે છે. Daxa Parmar -
-
-
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#goldenapron3#week9 Hiral H. Panchmatiya -
-
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD#cooksnap Chhallangeઆ રેસિપી મેં આપણા કુક પેડના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતાબેન રેસીપી શેર બદલ Rita Gajjar -
-
કોલ્ડ કોફી (cold Coffee Recipe In Gujarati)
કોલ્ડ કોફી અમારા ઘરમાં બધાને ખુબજ પ્રિય છે એમાં બાળકો ને વધુ પ્રિય છે કોફી મા ચોકલેટ નો વધૂ ઉપયોગ કરવાથી બાળકો ને ખુબજ ભાવે છે#GA4#Week8#કોલ્ડ કોફીRoshani patel
-
-
હોટ ક્રીમી વીથ હાઇડેનસિક કોફી (Creamy coffee in gujrati)
#ટીકોફીહું એક કોફી લવર છું I love coffe. આજે મે નવી રીતે બિસ્કિટ ઉમેરી કોફી બનાવી છે.ખૂબ સરસ લાગે છે. megha sheth -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12284634
ટિપ્પણીઓ (4)