મોનેકો બાઈટ્સ (Monaco Bites Recipe in Gujarati)

Bindiya Shah
Bindiya Shah @14122011helushah
શેર કરો

ઘટકો

  1. 2પેકેટ મોનેકો બિસ્કીટ
  2. 3 નંગટામેટા
  3. 3 નંગકાકડી
  4. 2 નંગશિમલા મરચા
  5. 1 વાટકીબાફેલી મકાઈ (ઓપ્શનલ)
  6. 1/2 વાટકીટોમેટો સોસ
  7. 2 ચમચીપિઝા ‌સોસ
  8. 1 ચમચીપિઝા મસાલો
  9. 1 વાટકીચીઝ છીણેલું
  10. ચપટીમરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોનેકો બિસ્કીટ ને અેક મોટી ડિશમાં કાઢો.. તેના પર તમારી પસંદગી મુજબ પીઝા સોસ, ટોમેટો સોસ, ટામેટા, મરચાં, કાકડી (ઝીણા સમારેલા) બધું જ પાથરો, પછી તેમાં મરી પાવડર છીણેલું ચીઝ, નાંખો...તરત જ સર્વ કરો... નાના બાળકો ને, મોટા ને પણ ખુબ જ ભાવશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Shah
Bindiya Shah @14122011helushah
પર

Similar Recipes