કુકી કોફી ફ્રેપે

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833

કુકી કોફી ફ્રેપે

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ટેબલસ્પૂન કોફી
  2. 1/4કપ પાણી
  3. 2-3સ્કૂપ વેનિલા આઈસ્ક્રીમ
  4. 4નંગ ચોકલેટ કુકીઝ
  5. 3-4ડ્રોપ વેનિલા એસેન્સ
  6. 1/4કપ દૂધ
  7. વ્હીપ્ડ ક્રીમ
  8. કૂકીઝ
  9. વેફર બિસ્કીટ
  10. ચોકલેટ સ્ટીક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં પાણી લઈ ગરમ કરી કોફી નાખી ઓગાળી લો

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં જાર માં વેનિલા આઈસ્ક્રીમ, કૂકીઝ,એસેન્સ અને જરૂર મુજબ કોફી નું મિશ્રણ લઈ ક્રશ કરી લો

  3. 3

    ગ્લાસ માં કાઢી વ્હીપ્ડ ક્રીમ,વેફર બિસ્કીટ, કૂકીઝ, અને ચોકલેટ સ્ટીક થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833
પર

ટિપ્પણીઓ

Similar Recipes