ઉલ્ટા પુલટા ફ્રુટ નેચરલી બાઉલ. 

Thaker Chetna Shukla
Thaker Chetna Shukla @cook_20962062

#MC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1તરબુચ
  2. 1સક્કરટેટી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. મરી પાવડર સ્વાદ અનુસાર
  5. ચાટ મસાલો સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સક્કરટેટી અને તરબુચ ના વચ્ચે થી બે કટકા કરવા

  2. 2

    બન્ને માંથી ચમચા ની મદદથી દર કાઢી લો

  3. 3

    ત્યારબાદ તેમાં થી બે બાઉલ પણ તૈયાર થશે.

  4. 4

    આ બન્ને બાઉલ માં ઉલટ સુલટ દર ભરીને તેમાં ઉપર થી મરી પાવડર ચાટ મસાલો અને મીઠું છાંટીને સ્વાદ માણો 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thaker Chetna Shukla
Thaker Chetna Shukla @cook_20962062
પર

Similar Recipes