રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા અને બટાકાની છાલ ઉતારી અને સમારો લાંબા-લાંબા પછી કારેલાની છાલ જે હોય એને સમારી અને એની અંદર મીઠું ભભરાવી અને દસ મિનિટ સુધી રાખી મુકો
- 2
પછી કારેલાની છાલ ને એકદમ નીતારી અને ની કડવાસ કાઢી નાખો પછી તેમાં ચણાના લોટ મીઠું મરચું હળદર ધાણાજીરું અને થોડો ગોળ અને અડધી ચમચી તેલ નાખીને નાના નાના મુઠીયા વાળો
- 3
પછી એને ગેસ ઉપર ધીમા તાપે તળો ક્રિસ્પી થાય ત્યાં સુધી બીજી કડાઈમાં તેલ ગરમ કરી અને કારેલા સમારેલા છે એ વધારો અને એની સાથે બટાકાને પણ વધારો એની અંદર મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી ઉપર પાણી મૂકીને ચડવા દો
- 4
કારેલા અને બટાકા ચડી જાય એટલે એમાં બે ચમચી ગોળ નાખો અને મુઠીયા થયેલા છે માં મિક્સ કરો ત્યારબાદ તેમાં સીંગદાણા કાજુ દ્રાક્ષ બધું તળી ને એડ કરી દો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા ની છાલ ના મુઠીયા
#RB14#week14#કરેલા ની છાલ ના મુઠીયામે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું Pina Mandaliya -
કારેલા કાજુનુ શાક
#ટ્રેડીશનલ આ પ્રસંગ માં કેરીના રસની સાથે બનતું શાક છે. હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
કારેલા બટાકા નું લોટ વાળું શાક
#AM3ટેસ્ટી મસાલેદાર કારેલાનું શાક આ રીતે બનાવવા થી કારેલાનું શાક કડવું નહી લાગે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. કારેલામાં કડક બિયા હોય તે કાઢી લેવા જેનાથી કારેલા ના શાક ની કડવાશ દૂર થઈ જાય છે અને આ શાકમાં ગોળ નું પ્રમાણ વધારે રાખવું એટલે મસ્ત બનશે. Hetal Siddhpura -
-
-
-
કારેલા ભુર્જી(કારેલા ના છોળા ની શાક)
#west ma thi best recipe# shak recipe#cookpad Gujarati Saroj Shah -
-
-
-
કાજુ કારેલા નું શાક(kaju karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ #શાક #week1 #માઇઇબુક"ઊની ઉની રોટલી, ને કારેલાનું શાક""આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ" Astha Zalavadia -
કારેલા અને કારેલા છાલની ચિપ્સ નું કાજુ, દ્રાક્ષ નું શાક
#સપ્ટેમ્બર#માઇઇબુક#રેસીપી નં 57#Weekendશાકભાજી એ દૈનિક આહારનો એક ખૂબ જ મહત્વ નો પોષક તત્વો થી ભરપુર માત્રામાં છે, જેમ કે કારેલા.... આજે એક ટેસ્ટી કારેલા નું શાક બનાવ્યું છે....્ Mayuri Doshi -
-
ભરવા કારેલા સાથે ઉની ઉની રોટલી
#ભરેલીતમે પણ બનાવો આ ચોમાસાની સિઝનમાં ભરવા કારેલા અને રોટલી. Mita Mer -
કારેલા ની છાલ નો સંભારો
આ રેસિપી મારા સાસુ સરસ બનાવે છે.આજે તેમને બનાવ્યો છે શેર કરું છું. Shailee Priyank Bhatt -
કારેલા ના ભજીયાં
#ગુજરાતી "કારેલા ના ભજીયાં " એકદમ નવી વાનગી છે તમને કારેલા નું શાક સાંભળી ખાવા નું મન નહિ થાય. પણ "કારેલા ના ભજીયાં " એકવાર જરૂર થી બનાવો ને ખજૂર ની ચટણી કે ટામેટાં ના સોસ સાથે ખાવા ની મજા લો. સાથે મરચાં ના ભજીયાં મસ્ત લાગે છે. Urvashi Mehta -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarait)
વરસાદ ને સીઝન માં કારેલા આરોગ્ય મારે ખુબ સારા હોય છે, કડવા સ્વાદ ને લીધે આપને ઓછા પસંદ કરીએ છીએ, તેમ છતાં જો એને કઈક નવી રીતે બનાવામાં આવે તો વધુ પસંદ આવે. આજે આપને અલગ રીતે બનાવીશું .*વિગતવાર જોવા માટે ક્લિક કરો*https://youtu.be/5FPRiHS22lQ Mittal V Joshi -
-
કારેલા મુઠીયા નું શાક (Karela Muthia Shak Recipe In Gujarati)
#EBથીમ 6Week6#Fam આ શાક પારંપરિક રીતે જ બનાવ્યું છે પરંતુ મેં તેમાં મારી રીતે નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને કારેલાની છાલ માંથી મુઠીયા બનાવી તેમાં મિક્સ કરીને એક નવું જ કોમ્બિનેશન તૈયાર કર્યું છે.આશા છે બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
મિક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit Ladoo Recipe In Gujarati)
#DIWALI2021હેલ્ધી અને પૌષ્ટિક લાડુ ખાવા કોને ન ગમે? મને તો બહુ ભાવે.ક્યારેક બાળકો આખા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ના પાડતા હોય છે ત્યારે તેમને આ રીતે લાડુ બનાવી દઈએ તો તે હોશે હોશે ખાય છે. Ankita Tank Parmar -
-
કાજુ કારેલાનું શાક (kaju karela sabji recipe in gujarati)
#સુપરશેફ૩#સુપરશેફ3#મોન્સૂનચોમાસામાં કારેલાનું શાક તો પહેલેથીજ પ્રખ્યાત છે, એમાંય કાજુ કારેલા તો બહુજ સરસ લાગે,એની બનાવાની રીત એવી કે કડવાસ પણ જતી રહે, એમાં બટેટાં પણ ભળે.. એટલે આ શાક તો નાના મોટા સૌ ખાય.અને સ્વાસ્થ્ય માટેતો સારુંજ આ શાક... Avanee Mashru -
-
કેળા ની છાલ નું શાક
#શાકઆ શાક બહુ જ સરસ લાગે છે બધા કેળા ની કેળા સાથે છાલનો ઉપયોગ કરી શાક જરૂર થી બનાવો Sunita Vaghela -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
#MRC#COOKPAD GUJARATIકારેલા ખાવા માં કડવા હોય છે, પણ તેના ઔષધીય ગુણધર્મો ખૂબ ફાયદાકારક હોય છે. કરેલામાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફાઈબર, એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી છે.કારેલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગો સામે લડવાની શક્તિ મળે છે. કારેલા ડાયાબિટીઝને અંકુશમાં રાખે છે. કારેલાના શાક સિવાય તેનો રસ પીવો પણ ખૂબ ફાયદાકારક છે.કારેલાંની છાલ બધા ફેકી દેતા હોય છે. છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તેથી આજ મેં કારેલાની છાલ ના મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
કારેલા બેસનનું શાક(Karela Besan Shak Recipe In Gujarati)
#cookpadindiaઆ શાક સ્વાદ માં એકદમ ચટપટું બને છે. કારેલાની કળવાશ બિલકુલ રહેતી નથી. ગોળની ગળપણ છે તેથી તમને ગમે તો ખટાશ માટે લીંબુનો રસ એડ કરી શકાય, એમ જ પણ આ શાક એકદમ ટેસ્ટી બને છે, તમે પણ ચોક્કસ બનાવજો કારેલાનું બેસન વાળુ શાક. Jigna Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12081260
ટિપ્પણીઓ