સોયાબીન વડી નું શાક અને રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ટોપરાનું ખમણ ડુંગળી આદુ મરચાની પેસ્ટ બે ચમચી તેલ નાખીને શેકી નાંખોવ્ય ગુલાબી થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેને મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરો ત્યારબાદ કુકરમા ત્રણ પાવરા તેલ નાખી તૈયાર કરેલી ગ્રેવી ને માં નાખીને 2 મિનિટ માટે ચઢવા દો ત્યારબાદ તેમાં routine masala અને ગરમ મસાલો નાખી સોયાબીન વળી નાખીને એક સીટી વગાડી લો
- 2
એક પ્લેટમાં રાંધેલા ભાત ડુંગળી લીંબુ અથાણું પાપડ સાથે સરફ કરો સોયાબીન વડી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
આલુ અને સોયાબીન વડી ની સબ્જી(alu and soyabin vadi recipe in gujarati
#માઇઇબુક_પોસ્ટ_૨૩#સુપરશેફ૧_પોસ્ટ_૧#શાક એન્ડ કરીસ Santosh Vyas -
-
-
સોયાબીન વડી અને મકાઈ પનીર નું શાક (Soyabean Vadi Makai Paneer Shak Recipe In Gujarati)
#MBR5 Swati Parmar Rathod -
-
-
#30મિનિટ સોયાબીનની વડીનું શાક…
સોયા ચંક્સ કે સોયાબીનની વડીનું શાક ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેનું રસાવાળું શાક રોટલી કે ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે છે. સાથે જ તે પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય છે બાળકો માટે તેમજ વેજ ખાવા વાળા માટે ભરપૂર પ્રમાણ માં પ્રોટીન સોયાબીન માંથી મળી રહે છે Kalpana Parmar -
-
-
સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel -
-
-
-
ભરેલા લીલા બેલપેપર વીથ સોયાબીન વડી (Stuffed Green Chilly With Soybean Vadi Recipe In Gujarati)
#બેલપેપર આમ તો સિમલા મરચાજ ગણાય. રાધણકલામા તેને બેલપેપર કહે છે તેમાં વિટામિન્સ, પોટેશિયમ, રહેલા છે.સોયાબીનથી તેનું મહત્વ વધી જાય છે. #GA4#Week4#Bell paper# Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12073762
ટિપ્પણીઓ