રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ લઈ તેમા જીરૂ અને હિંગ નાખો...બાદ ડુંગરી, બટેટા, વટાણા ને નાખી તેને પાકવા દ્યો...
- 2
બાદ તેમા હડદર અને લાલ મરચું પાઉડર નાખો અને પછી છાશ અને જરૂર મુજબ પાની નાખો, તેમા ઊભરો આવે ત્યાં સુધી પકાવો....
- 3
બાદ ઘઉં ની સેવૂ નાખો, તે પાકી જાય ત્યાં સુધી પકાવો, બાદ મેગી મસાલો નાખો...અને બાદ માં સર્વિંગ કરતી વખતે તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝી મેગી પાસ્તા મિક્સપ
#લોકડાઉનમેગી તો નાના મોટા સૌને ભાવતી જ હોય છે અને પાસ્તા પણ બધાને ભાવતા હોય છે તો આજે મેં એક નવી રીત થી મેગી પાસ્તા મિક્સ કરી તેને નવો ટેસ્ટ આપ્યો છે lockdown ચાલી રહ્યું છે તું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે અને ઘરે બેઠા બેઠા આવો નાસ્તો મળી જાય તો મજા જ પડી જાય શું કહેવું ?તમારું ખરું ને તો ચાલો ટ્રાય કરીએ નવી જ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી તેમની અને યમ્મી લાગે છે. Mayuri Unadkat -
-
ચીઝી વેજીટેબલ મેગી(cheese vegetables meggi recipe in Gujarati)
#સ્નેકસબાળકો થી લઈને મોટા બધા ની મનપસંદ હોય છે મેગી.અને સાંજ ની ભૂખ માટે તો એકદમ સરસ ઓપ્શન છે.ઝટપટ અને આસાનીથી બની પણ જાય છે અને મજા પણ ખૂબજ આવે છે ખાવાની. Bhumika Parmar -
-
-
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
ચીઝી મેગી ચટોરી(cheesy Maggie Chatori)
#વિક્મીલ૩#વિક્મીલ3#ફ્રાઈડઆજ મેં મેગી અને ચાટ નું કોમ્બિનેશન કરી કાંઈક નવું બનાવ્યું Avanee Mashru -
-
વેજ. ચીઝ મેગી મસાલા (Veg cheez Maggi Masala Recipe In Gujarati)
#પોસ્ટ૧૮ મેગી માં મારી રીતે વેરિયેશન કર્યું છે.મેગી મારા ઘર માં બધા ને ભાવે છે,પણ વેજિટેબલ બધા નથી ખાતા એટલે મેં તેમાં વેરીયેશન કરી ને બનાવી છે. Hemali Devang -
-
-
ત્રીપલ મેગી પુલાવ (Triple Maggi Pulao Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Minakshi Mandaliya -
-
વેજીટેબલ મેગી ફ્રેકી (vegetable Maggi Frankie Recipe In Gujarati)
#મોમ#goldenapron3#વીક 16 Bijal Samani -
-
-
-
ગ્રીન મેગી
#લીલીઆજકાલ બજારમાં નવી નવી વેરાઈટી ની મેગી મળે છે. તો આજે આપણે ગ્રીન મેગી બનાવીશુ. આ મેગી હેલ્ધી પણ છે અને બાળકોને ખાવામાં મજા પણ આવશે. આમાં પાલક અને ગ્રીન વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. એમાંથી આયરન અને વિટામીન્સ પણ મળી રહેશે તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો...... Neha Suthar -
ચીઝી મેગી ફલેવરડ પોપકોર્ન
#કુકર#goldenapron3rd week recipeવરસાદી વાતાવરણમાં ચટપટું ખાવા નું મન થાય અને એ પણ ફટાફટ બની જાય તો?ફ્રેન્ડસ તો હું એક એવી રેસીપી લઇને આવી છું કે જે કુકર માં ઝડપથી બની જશે અને વરસાદી વાતાવરણ ને પણ માણી શકાશે. asharamparia -
મેગી મસાલા પુલાવ (Maggi Masala Pulao Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkal Kishor Chavda -
મેગી પુલાવ
માસ્ટર સેફ કોમ્પિટિશન પછી આજે ગણા લાંબા સમય પછી આ રેસિપી લઈને આવી છું.નાના મોટા બધા ને મેગી ખુબજ બાવતું ભોજન છે તો હું આજે બધા ને ભાવે એવું મેગી પુલાવ નું કોમ્બિનેશન લાએ ને આવી છું જે બધા ને ખાવા ની ખુબજ મજા પડશે Snehalatta Bhavsar Shah -
-
-
-
મેગી / ચીઝ મેગી(Maggi and Cheese Maggi recipe in Gujarati)
નાના કે મોટા મેગી નું નામ આવે એટલે ખાવા માટે તૈયાર થઈ જાય. આજે મેગી બનાવી છે.#Weekend Chhaya panchal -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12122656
ટિપ્પણીઓ