રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને નવશેકુ ગરમ કરી તેમાં ખજૂર ને ૧૦ મિનીટ પલાળી રાખવી જેથી ક્રશ સહેલાઈથી થઇ શકે.
- 2
ત્યાર બાદ ચીકુ ને ધોઈ તેની છાલ કાઢી નાના નાના ટુકડા કરવા. પછી તેને દૂધ માં પલાળેલી ખજૂર સાથે મિક્સ કરી દેવા. તેમાં એક વાર બ્લેન્ડર મારી લેવું.
- 3
પછી તેમાં નાળિયેરનું ખમણ અને ઈલાયચી નાખી ફરી બ્લેન્ડર મારવું. ચીકુ શેક સાદું પણ સવૅ કરી શકાય છે અને મેં તેમાં ખજૂર ના નાના પીસ કરી ને પણ ઉમેરેલા છે તો આ બંને રીતે શેક બનાવી શકાય છે. હવે તેને સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીકુ મિલ્કશેક (Chikoo milkshake recipe in Gujarati)
#GA4#Week8એકાદશી મા બનાવેલો chikoo milkshake અને ફરાળી ચેવડો Arpana Gandhi -
-
-
-
-
ખજૂર બદામ કેસર ગુંદર નું મિલ્ક શેક
દુઘ મા ખજૂર બદામ ગુંદર ને તેમા થોડુ કેસર હોય તો હેલ્ધી ડ્રિન્ક બને ઈમયુનિટી માટે પણ સારુ.. Jayshree Soni -
-
-
-
-
-
ચીકુ નો મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Cookpadindia#Cookpadgujrat सोनल जयेश सुथार -
-
-
ખજૂર એન્ડ ડ્રાયફ્રુટ શેક (Khajoor Dryfruit Shake Recipe In Gujarati)
હું આમ તો દરરોજ ફ્રૂટ ના મીલ્ક શેક બનાવું છું તો આજે મેં ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. ખજૂર મા એની નેચરલ મીઠાસ હોય છે એટલે એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.સવારે નાસ્તામાં ૨/૩ ખજૂર ની પેસી અને દહીં અને થોડા ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ પિસ્તા) ખાવા હેલ્થ માટે સારા . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12122758
ટિપ્પણીઓ