રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ધોઇ ને બાફી લેવા. તેને છાલ ઉતારી માવો કરવો. તેમા ક્રશ કરેલા આદુ, મરચા, કોથમીર, પૌઆ, સીગદાણા નો ભુકકો, મીઠુ, તલ, ખાડ, લીબુ નો રસ, લાલ મરચુ બધુ નાખી મિક્સ કરવુ. તેના મિડીયમ સાઇઝ ના ગોળા વાળવા.
- 2
ચણા ના લોટ ને ચાળી લેવો. એક બાઉલ મા લોટ લઇ મીઠુ, સાજી ના ફૂલ, થોડુ લીબુ નાખી જરૂરી પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરવુ.
- 3
ગેસ ઉપર.તેલ ગરમ કરવા મુકવુ. તેલ ગરમ થાય પછી તેમા તૈયાર કરેલા ગોળા ખીરા મા બોળી મિડીયમ ગેસ રાખી તળી લેવા. વચ્ચે વચ્ચે ઝારા થી હલાવતા રહેવુ્ આજ ખીરા મા લીલા મરચાં ના બે પીસ કરી બોળી તળી લેવા. ગરમ મરચા ના ભજીયા અને બટેટાવડા સોસ સવૅ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગ્રિલ.વેજ પનીર-ચટણી(grill veg paneer chutny recipe in gujarati)
# બરસાતી મહોલ અને રિમઝિમ ફુહાર,ઠંડી પવન ,ગરમાગરમ સ્મોકી વેજ પનીર ખાવાની મજા વાતાવરણ ને ખુશનુમા બનાવી દે છે. ઓછી મેહનત અને ભટપટ બની જાય એવી . સ્વાદિષ્ટ, જયાકેદાર ,પોષ્ટિક રેસીપી છે. Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12101222
ટિપ્પણીઓ