ભાખરી પિઝા

Nidhi Jugal Shah @cook_21982377
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં 2 ચમચી તેલનું મોંણ નાખી કઠણ ભાખરી નો લોટ બાંધી લો.તેના મોટા લુવા કરીને વણી લો. ત્યારબાદ તેને સેકી લો.
- 2
હવે ડુંગડી, ટામેટા, કેપસિકમના નાના નાના ટુકડા કરી તેમાં સ્વાદઅનુસાર મીઠું નાખો.
- 3
હવે તૈયાર ભાખરી પર પિઝા બેઝ અને ટોમેટો કેચપ લગાવી તેના પર ટામેટા, ડુંગરી, કેપ્સિકમ ના ટુકડા મુકો. તેના પર ચીલ્લીફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. તેના પર ચીઝ છીણો.ફરી સેજ ચીલ્લીફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.
- 4
હવે તૈયાર પિઝા ને તવા પર મૂકીને એકદમ ધીમા તાપે શેકવા મૂકી તેના પર ઢાંકીને 2થી 3મિનિટ ચડવા દો. તૈયાર છે ભાખરી પિઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભાખરી પિઝા(Bhakhri pizza Recipe in Gujarati)
#trendભાખરી પિઝા મા ઘઉં નો લોટ ઉપયોગ કરે છે. પીત્ઝા ખાવ મા ખુબ જે સ્વાદિષ્ટ લગે છે. Zarna Jariwala -
-
-
-
-
-
-
-
-
મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)
આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4 #week22 padma vaghela -
-
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
મલ્ટી ગ્રેઈન ભાખરી પિઝા (multi grain bhakhri pizza recipe in Gujarati)
પિઝા એ નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને ખુબજ પસંદ હોય છે. મે અહીં મલ્ટી ગ્રેઈન આંટા નો ઉપયોગ કરી ને પિઝા નું હેલ્થી વર્જન ટ્રાય કર્યું છે...#trend#ટ્રેંડિંગ Nilam Chotaliya -
-
-
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
-
ભાખરી પિઝા ટાર્ટ (Bhakhri pizza tarts recipe in Gujarati)
ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. ઓવન માંથી બહાર લઇ ઉપર સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. ચીઝ મૂકી ને પણ બેક કરી શકાય. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે.મેં અહીંયા ટાર્ટ ટીન નો ઉપયોગ કરી ને ભાખરી પિઝા ટાર્ટ બનાવ્યા છે. નાના નાના પિઝા ટાર્ટ કોઈ પણ પાર્ટી નાં સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. ટાર્ટ સાઈઝ પિઝા દેખાવ માં જેટલા આકર્ષક લાગે છે એટલાજ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.#EB#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12145359
ટિપ્પણીઓ