ભાખરી પિઝા(Bhakhri Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું અને સરખું તેલ નુ મોણ ઉમેરી ભાખરી નો કઠણ લોટ બાંધવો અને શેકી ને ભાખરી કરવી.
- 2
પિઝા સોસ માટે ટામેટા ને પાર બોઈલ કરી લેવા
- 3
તેની છાલ ઉતારી મિક્સર જાર લઇ તેમાં તજનો ભૂકો, લવિંગ અને લીલું મરચું લઇ ક્રશ કરી લેવું
- 4
વઘાર મૂકી તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરવા અને થોડો ગોળ નાખવો તેમજ ટોમેટો સોસ નાખવો. પિઝા સોસ તૈયાર
- 5
સાલસા માટે ઓલિવ ઓઇલ નો વઘાર મૂકી ડુંગળી સાંતળવી, ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરવા, અને પછી કેપ્સિકમ ઉમેરવું, તેમાં મીઠું અને તૈયાર કરેલો સોસ પણ ઉમેરવો, તેમજ મિક્સ હર્બ્સ, ઓરેગાનો જરૂર હોય તેટલું મરચું ઉમેરવું
- 6
ચીઝ છીણી ને રાખવું
- 7
ભાખરી પર પિઝા સોસ લગાડી તેના પર સાલસા લગાડી ચીઝ તથા ઓલિવ થી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
ભાખરી પિઝા (Bhakhri Pizza recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ભાખરી પિઝા(Bhakhri pizza Recipe in Gujarati)
#trendભાખરી પિઝા મા ઘઉં નો લોટ ઉપયોગ કરે છે. પીત્ઝા ખાવ મા ખુબ જે સ્વાદિષ્ટ લગે છે. Zarna Jariwala -
-
મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)
આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4 #week22 padma vaghela -
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13સામાન્ય રીતે આપણે ઘઉં ના જાડા કે પાતળા લોટ માં થી ભાખરી બનાવતા હોયે પણ મેં આજે તેમાં મકાઈ અને જાર નો લોટ પણ ઉમેરી એક હેલ્ધી રીતે બનાવી છે જેમાં ચીઝ પીઝા સોસ અને ડુંગળી કેપ્સિકમ ઉમેરી ભાખરી પીઝા બનાવ્યા છે Dipal Parmar -
-
વેજ ફાર્મ પિઝા (Veg Farm Pizza Recipe In Gujarati)
#trendઆ અમારા ઘર માં મોટ્ટા નાના બધ્ધા ને ખૂબજ પસંદ છેઅને આમાં બધ્ધાજ બને એટલા vegetables છે એટલે એનું નામ વેજ ફાર્મ પિઝા રાખેલ છે..ઘર ણા બનાવેલ પિઝા ની વાત જ કઈંક ઓર છે , ખરું ને?? 🍕🍴🍷 Nikita Dave -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#CDY મારી પૌત્રી વ્યાખ્યા ને ઘેર બનાવેલા ભાખરી પીઝા ખૂબ ભાવે છે બહાર ના મેંદા ના પીઝા ક્યારેય ખવરાવ્યા જ નથી Bhavna C. Desai -
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri pizza recipe in Gujarati)
#GA4#week10#Cheese પીઝા એ બાળકો ને ખુબ પસંદ હોય છે તો બાળકો ને પસંદ એવા થોડાક અલગ એવા ભાખરી પીઝા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# GA4WEEK 1ભાખરી પીઝા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. હેલ્ધી પણ છે.મે તેમાં... ઘવનો જાડો લોટ તથા જીણો બને મીક્સ કરી ને ભાખરી બનાવી છે... બ્રેડ કરતા પચવા માં હળવી હોય છે.. તેમાં થોડુક જીરું મરી પાઉડર ,મીઠું નાખવા થી અલગ જ લાગે છે... બાળકો ને નાસ્તા મા પણ સારું લાગે છે...મારા ઘરમાં તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ટ્રાય કરજો.....,😊Hina Doshi
-
ભાખરી પિઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#EB#week13#MRC#Cookpadgujarati ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. કઢાઈ પિત્ઝા ને બેક કરતા પહેલા સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. પિઝા ને બેક કર્યા પછી પણ ઉપરથી ચીઝ છીણી ને ઉમેરી સકાય છે.. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે. આ પિત્ઝા બાળકો ને ખુબ જ પ્રિય હોય છે Daxa Parmar -
-
ભાખરી પિઝ્ઝા(bhakhri pizza recipe in Gujarati (
ખુબ જ ઝડપથી બની જાય છે. ઉપરાંત માં સરળ, સ્વાદિષ્ટ અને મેન્દા ના બદલે ઘર માં બનતી ભાખરી થી બનતા હોવાથી હેલ્ધી તો ખરા જ. વડીલો ના સાદા ભોજન અને યંગ જનરેશન ના ફાસ્ટ ફૂડ બંને ની ચોઈસ એકસાથે પૂરી થઈ જાય છે.#વિકએન્ડરેસિપી#Cookpadindia Rinkal Tanna -
પિઝા મફીન્સ
પિઝા મફીન્સ ખૂબ ટેસ્ટી એન્ડ પિઝા નો બેસ્ટ અલ્ટરનેટ છે. તમે કિડ્સ પાર્ટી માં સર્વ કારી ને કિડ્સ ને ખૂબ ખુશ કરી શકો છો તેમજ કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કારી શકાય છે. અહીંયા મેં મેંદો યુઝ કરયો છે પણ ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકાય. લોટસ ઓફ વેજિસ યુઝ કરી ને કિડ્સ ને વજીસ ખવડવાવનો બેસ્ટ ઓપ્શનછે. Deepti Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14069567
ટિપ્પણીઓ