રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ૩-૪ કલાક પાણીમાં પલાળીને બાફી લેવી ત્યાર બાદ એક કઢાઈ માં તેમ અથવા બટર મૂકી જીરૂં નાંખી વઘાર કરવો તેમાં કાંદા સાંતળી સ્ટેપ બાય સ્ટેપ આદું લસણ ની પેસ્ટ, ટામેટા પેસ્ટ, લીલાં મરચાં ની પેસ્ટ એડ કરો આ બધુ ૫-૭ મિનિટ સાંતળવું ત્યાર બાદ એમાં ડ્રાય મસાલા એડ કરી બાફેલી દાળ એડ કરો *આ દાળ ને ઉકળવા માં બહુ ટાઈમ લાગે છે ૩૦ મિનિટ જેટલો તો દાળ ઉકળી જાય એટલે એમાં ૧/૨ વાડકી ક્રીમ એડ કરીને ધીમા તાપે ૨-૩ મિનિટ રાખો તો તૈયાર છે આપણી ક્રીમી દાડમાખની.
- 2
ત્યાર બાદ મેંદા ના લોટ માં ૨ ચમચી તેલ મોણ નાખી ૧ ચમચી કાળા તલ અને કોથમીર નાખી ૨ સ્વાદ અનુસાર મીઠું નાખી ૨ ચમચી દહીં થી લોટ બાંધી લો ૧ કલાક ભીનાં કપડાં થી ઢાંકી દો ત્યાર બાદ તેમાં થી નાન બનાવો દાળ ની સાથે તમે રાઈસ પણ લઈ સકો છો તો તૈયાર છે આપડી યમ્મી દાળ મખની
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાલ મખની
ખૂબ જ લોકપ્રિય દાલ માની એક એટલે દાલ મખની, દાલ મખની નો સાચો સ્વાદ જોયતો હોય તો ધીરજ જોઈએ, પણ ઘરમાં આપડી પાસે એટલો સમય નથી હોતો કે દાળ ને ધીમા તાપે લાંબો સમય સુધી કુક કરી શકીએ.#એનિવર્સરી Viraj Naik -
-
-
-
દાલ મખની
દાલ મખની એક પંજાબી રેસિપી છે. જે પ્રોટીન સભર વાનગી છે.બનાવામાં ખુબજ સહેલી છે. આને તમે રોટલી , નાન તેમજ પરોઠા સાથે સર્વ કરી શકો છો.#ઇબુક Sneha Shah -
દાળ મખની જૈન
#જૈનદાળ મખની આ ખૂબ જ હેલ્થી છે. કારણ કે દાળ માંથી ખૂબ એવું સારા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે. અને મખની નામે છે એટલે અમાં બટર નો ઉપયોગ તો ખૂબ બધું પ્રમાણ માં થઇ છે પણ પયોર જૈન છે જે આ લોકો બટર પણ બહાર નું અવોઇડ કરે છે જેથી આ રેસિપી માં ઘી માં બટરી ફ્લેવર્સ આપીને બનાવમાં આવેલ છે જે ખૂબ જ સારી ટેસ્ટ માં લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
રાજસ્થાની ખીચડી વિથ કઢી (Rajasthani Khichdi & Kadhi Recipe In Gujarati)
#goldenapron3#ડીનર#ભાત Shital Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ મખની
#રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાનગીઓ દાલ મખની છે લોકો ને ખુબ જ પસંદ છે તો આજે હું તમને રેસ્ટોરન્ટમાં પીરસાતી દાલમખની રેસિપી આપો છું તો આપ લોકો એક વાર જરૂર થી ટ્રાય કરજો Rina Joshi -
-
More Recipes
ટિપ્પણીઓ