ગાર્લીક બ્રેડ સ્ટીક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માટેની બધી સામગ્રી ભેગી કરી પાણીથી રોટલી જેવો લોટ બાંધવો. તેને થોડું તેલ લગાવી મસળી લેવો. ભીના કપડાથી ઢાંકી અડધી કલાક માટે રાખી દેવો.
- 2
બટરની ગરમ કરી તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને થોડું મીઠું નાખી મિક્સ કરી લેવું
- 3
મકાઈના દાણા કાઢી ઉકળતા પાણીમાં બે મિનિટ માટે મીઠું નાખીને બાફી લેવા. ડુંગળી કેપ્સીકમ અને લીલું મરચું ઝીણું સમારી લેવું
- 4
લોટમાંથી એક મોટો લૂઓ લઇને જાડી રોટલી જેવું વણી લેવું. જો લોટ પાટલા પર ચોંટે તો થોડો કોરો લોટ ભભરાવો. તેના પર તૈયાર કરેલું માખણ લગાવો.
- 5
હવે તેમાં અડધા ભાગ માં છીણેલુ ચીઝ, કેપ્સીકમ, મકાઈના દાણા, ડુંગળી અને થોડું મીઠું ભભરાવી ઉપરથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી શકો. તેની કિનારી પર થોડું પાણી લગાવી ફોલ્ડ કરી દો. હવે છરી ની મદદ થી એક ઇંચ ના ગેપ પર કાપા પાડી દેવા. જેથી બની ગયા પછી કટ કરવામાં સહેલું પડે. એક ફ્રાઈંગ પેન ગરમ કરવા મૂકો. તેના પર મિક્સ કરેલું બટર થોડું લગાવો.
- 6
બ્રેડની ઉપર પણ મિક્સ કરેલું બટર લગાવી દેવું. હવે તેને 15 મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દો. હવે એક પ્લેટમાં કાઢી લો.
- 7
કાપા છે ત્યાંથી કટ કરી લો. ગાર્લિક બ્રેડ સ્ટીક્સ ને કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇટાલિયન કોર્ન ચીઝ પીઝા (Italian Corn Cheese Pizza Recipe In Gujarati)
#GA4#Week5#italian Vandna bosamiya -
-
-
ઈટાલિયન ફોકાસીયા બ્રેડ (Italian Fokasiya Bread Recipe In Gujarati)
#GA4#Week5#Italian#post1 Shah Prity Shah Prity -
ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)
#GA4#italian#Week5 Sachi Sanket Naik -
-
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
-
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક (Jain Italian Cheese Stuffed Bread Stick Recipe In Gujarati)
જૈન ઇટાલિયન ચીઝ સ્ટફ બ્રેડ સ્ટીક હવે ઓવન વગર પણ બનાવી શકાય છે.આ ડીલીસીયસ બ્રેડ સ્ટીક એ કડાઈ અથવા નોનસ્ટીક પેન માં આપણે બનાવી શકીએ છીએ. જેના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#GA4#Week5 Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ ગાર્લિક બ્રેડ વિથ મેયો ડીપ (Stuff Garlic Bread With Mayo Dip Recipe In Gujarati)
#ઇટાલી#માયબુકહોમ મેડ ગ્રાલિક બ્રેડ ખુબ j સરસ અને એકદમ બહાર જેવો જ ટેસ્ટ મળી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
નો ઓવન ઇટાલિયન ફોકાસિયા બ્રેડ (Italian Focaccia Bread Recipe In Gujarati)
બ્રેડ તો ઓવનમાં બેક કરતા જ હોઈએ છીએ પરંતુ આજે અમે અહીં ઇટાલિયન બ્રેડને ઓવન વિના બે કરવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#GA4#Week5#ઇટાલિયન Nidhi Jay Vinda -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WeeK20#cheez garlic bred Yamuna H Javani -
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
-
બૃશેટા(Brushetta Recipe in Gujarati)
#GA4#WEEK5#ITALIAN#COOKPADGUJ#COOKPADINDIA બ્રુશેતા એક ઇટાલિયન સ્ટાટૅર છે, જે બ્રેડ લોફ પર ટોપિંગ કરી બનાવવા માં આવે છે. Shweta Shah -
-
બ્રેડ લઝનિયા (Bread Lasagna Recipe In Gujarati)
#GA4 #Week17 બધા ની રેસીપી જોઈ ને મન થાય તેવા બ્રેડ લઝનિયા મે પણ બનાવ્યા. Kajal Rajpara -
ફોકાસિયા બ્રેડ (Focaccia Bread Recipe In Gujarati)
#GA4#Week5#ઓક્ટોબરItalian food..Focaccia bread without yeast and oven 😋 .. Nirali Prajapati -
-
More Recipes
ટિપ્પણીઓ (3)