રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને 4-5 કલાક પલાળીને બાફી લેવા અને બટેટા પણ બાફી લેવા 1 ચમચી આદૂ લસણ મરચા ની પેસ્ટ બનાવી ત્યારબાદ કડાઈ મા તેલ મુકવું પેસ્ટ ને તેલ મા સોતર્વિ ઍક ચમચી લાલ મરચા નો પૉવ્ડર નાખી વટાણા વઘારી લેવા સ્વાદ અનુસાર નિમક નાખવું થોડુ પાણી ઉમેરી ગેસ ઉપર મુકી રાખવુ.
- 2
બટેટા ના માવા મા ઍક ચમચી આદૂ લસણ ની પેસ્ટ 1 ચમચી લીલા મરચા અડધી ચમચી આમચૂર પૉવ્ડર સ્વાદ અનુસાર નિમક ધાણાભાજી બધુ મિક્શ કરી ટિકી બનાવી તવા પર તેલ મુકી ટિકી સેકી લેવી ઍક પ્લેટ મા આમલી અને ગોળ ની ચટણી બનાવી લેવી.
- 3
ઍક પ્લેટ મા 3 ટિકી મુકી ઉપર ગરમ રગડૉ રેડી ઉપર થોડી આમલી ની ચટણી નાખવી થોડી ડુંગરી થોડી ઝીણી સેવ ઉપર છાંટવી ધાણાભાજી થી ઉપર decorate કરવું તૈયાર છે આપણી રગડા પેટિસ.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની રગડા ભેળ
રાજસ્થાન માં રગડા ભેળ બહુ ફેમસ છે,ત્યાં ભેળમાં રગડો નાંખી ખવાય છે.#કાંદાલસણ#goldenapron3 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12146268
ટિપ્પણીઓ