કેરી ની ચટણી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સરમાં ના જાર મા જીરૂ મિક્સી માપીસો પછી કાચી કેરી ના કટકા ગોળ નિમક ધાણાભાજી ફોદિનો લીલા મરચા બધું મિક્સી મા પીસ નાખો પછી વાટકી મા કાઢી ચટણી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી, કોથમીરની ચટણી
#કૈરી ઉનાળો આવે એટલે આપણે ગુજરાતી ચટણી બનાવતા હોઈએ છીએ તો કોથમીર અને કાચી કેરીની ચટણી લઈને આવી છું.... જેનો ઉપયોગ આપણે પાણીપુરીમાં, ભેળમાં, સમોસામાં, જુદી જુદી ચાટ માં, ઘૂઘરા સાથે, એમ ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.... Khyati Joshi Trivedi -
-
-
-
-
કાચી કેરી ની ચટણી
#મધરમમ્મી ની ઉનાળા ની ખાસ ચટણી..જે મને તથા મારા ઘર ના દરેક સભ્ય ને ભાવે છે. Deepa Rupani -
-
-
કાંદા કેરી ની ચટણી (Onion Mango Chutney Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ4 આ છે કે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે ખાસ કરી કેરીની સિઝનમાં આ ચટણી બનાવી ખવાય છે ગુજરાતીઓના ભાણામાં આ ચટણી સાઈડે ડીશ તરીકે હોય છે #સાઈડ Arti Desai -
-
કેરી અને મરચા ની ચટણી
#goldenapron3#week18Puzzle word chilliમિત્રો ઘરમાં કોથમીર નાં હોય અને ચટણી પણ જોઈતી હોય તો આ એક નવી રીતે મેં બનાઈ છે એકદમ ચટપટી ચાટ માં પણ ચાલે અને ઢોકળા, હાંડવા માં પણ મસ્ત લાગે છે. Ushma Malkan -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી લસણ ની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
#summer#kachikeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ગોળકેરી ની ચટણી
#goldenapron3Week11 આજે મેં અહીં પઝલ માંથી જીરાનો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
ફૂદીના કેરી ની ચટણી
આ તીખી ચટણી મેં કોથમીર વગર બનાવી છે જો હમણા કોથમીર મળવા મૂશ્કેલ હોય તો તમે આ રીતે ચાટ કે સેન્ડવીચ માટે ચટણી બનાવી શકો છો. રગડા સમોસા ચાટ માટે આ ચટણી બનાવી હતી. જેમાંથી દહી પાપડી ચાટ અને પાપડી રગડા ચાટ પણ બનાવ્યા. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12653114
ટિપ્પણીઓ