રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200ગા બટેટા
  2. 100ગા વટાણા
  3. 1 ચમચીઆદૂ
  4. 1 ચમચીમરચા જીણા સુઘારેલા
  5. 1લીબૂ
  6. ધાણાભાજી
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 2 ચમચીમાખણ
  10. નિમક
  11. લાલમસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાટાનેબાફિતેનોમાવોકરવાનો.તેમા વટાણા ને બધો મસાલો નાખી માવો કરવાનો

  2. 2

    એક બેઅડ ઉપર માખણ લગાવી નેબટેટા નો માવાનુ પૂરન મૂકી બીજી બેડ ઉપર માખણ લગાવીને મૂકવી ટોસ્ટ ર માં ટોસ્ટ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes