બુંદી ચાટ

avanee
avanee @cook_19339810
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી તીખી બૂંદી
  2. ૧ ટુકડો કેપ્સીકમ
  3. ૧ નાની ડુંગળી
  4. ૧ નાની ચમચી ઓલ પર્પઝ સિસનિંગ
  5. ચપટીમીઠું,ચપટી મરચું
  6. 1ક્યૂબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા કેપ્સીકમ અને ડુંગળી ઝીણી સમા રી લેવી.તેમાં બૂંદી ઉમેરી બધા મસાલા નાખી દેવા.

  2. 2

    તેના ઉપર છીણેલું ચીઝ નાખી સર્વ કરવું...તમને ભાવે તો અડધું લીંબુ પણ નાખી શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
avanee
avanee @cook_19339810
પર

ટિપ્પણીઓ

Similar Recipes