સેઝવાન બાસ્કેટ ચાટ પુરી

Thakar asha
Thakar asha @Ashucook_17613647

#એનિવર્સરી

સેઝવાન બાસ્કેટ ચાટ પુરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
  1. ૪ બાફેલા બટાકા નો માવો
  2. ૨ ઝીણી સમારેલી ડુંગળી
  3. ૨ ઝીણા સમારેલા ટામેટા
  4. ૧ નાનું ઝીણું સમારેલું કેપ્સીકમ મરચું
  5. ૧ વાટકી દાડમના દાણા
  6. ૧ વાટકી ઝીણી સેવ
  7. ૧/૨ વાટકી મીઠી ચટણી
  8. ૧/૨ વાટકી લીલી ચટણી
  9. ૧ ચમચી સેઝવાન ચટણી
  10. ૧ નાની ચમચી મીઠું
  11. ૧ પેકેટ બાસ્કેટ પુરી
  12. ૨ વાટકી સમારેલી કોથમીર
  13. ૧/૨ વાટકી દહીં

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો લો.તેમા કેપ્સીકમ મરચું મીઠું અને સેઝવાન ચટણી નાખી મિક્સ કરી લો.

  2. 2

    હવે બાસ્કેટ પુરી ને ડીશ માં ગોઠવી દો.

  3. 3

    બધી પુરી માં તૈયાર કરેલો બટાકાનો મસાલો ભરી દો.

  4. 4

    પછી તેમાં ડુંગળી નાખી દો.

  5. 5

    ડુંગળી નાખી દીધા પછી પુરી માં ટામેટા નાખો.

  6. 6

    પછી તેમાં તીખી લીલી ચટણી મીઠી ચટણી અને દહીં નાખો.

  7. 7

    પછી તેમાં દાડમના દાણા સેવ અને કોથમીર નાખી સર્વ કરો.

  8. 8

    તો તૈયાર છે સેઝવાન બાસ્કેટ ચાટ પુરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

ટિપ્પણીઓ

Similar Recipes