મીઠી બુંદી

Shweta ghediya
Shweta ghediya @cook_20476334
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ થી ૪ વ્યકતિ માટે
  1. ૧ વાટકી ચણાનો લોટ
  2. ૩/૪ વાટકી ખાંડ
  3. ૧ ચપટી એલચી પાવડર
  4. ૧ ચપટી કેસર
  5. ૧ ચપટી પીળો ફુડ કલર (અવોઇડ ૫ણ કરી શકાય છે.)
  6. તળવા માટે અનફલેવર ઓઇલ અથવા ધી
  7. જરૂરીયાત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ચણાનો લોટ લઈ જરૂરિ યાત મુજબ પાણી લઈ મીડીયમ પ્રકારનું બેટર તૈયાર કરો.

  2. 2

    તેમi ચપટી પીળો ફુડ કલર નાખો.

  3. 3

    હવે એક વાસણ માં ખાંડ લઈ તેમાં પોણી વાટકી જેટલું પાણી લઈ ચાસણી તૈયાર કરો. ચાસણી ને દસ મિનિટ સુધી હલાવો અને તૈયાર કરો

  4. 4

    હવે એક વાસણ માં તેલ અથવા ધી (મેં આહયા સનફલાવર ઓઈલ લીધુ છે) લઈ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે એક ખમણી લઈ ડો યા ની મદદથી અને ખમણી માં બેટર નાખી બુંદી પાડવાનું શરૂ કરો

  5. 5

    હવે બુંદી ને વારાફરતી ચાસણી માં નાખતા જાવ તૈયાર કરેલ ચાસણી માં એલચી પાવડર અને કેસર નાખો

  6. 6

    ૧૫ થી ૨૦ મિનટ સુધી ચાસણી માં રાખી મુકો તો તૈયાર છે ઘરમાં બધાને ભાવે એવી મસ્ત મીઠી બુંદી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

ટિપ્પણીઓ

Similar Recipes