સેન્ડવીચ
#goldenapron3
#week3
#ઇબુક૧
#પોસ્ટ ૩૨
#સ્ટફડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ઝીણા સમારી અને બોઈલ કરેલા શાકભાજીની બોલી કરી લો
- 2
ત્યાર બાદ એક ડીશમાં બધા શાકભાજી લઇ તેમાં મીઠું ઓલ પર્પસ મસાલો ચાટ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરો
- 3
પછી એક બ્રેડની સ્લાઈસ લઈ તેમાં બધો મસાલો પાથરો અને પછી ઉપરથી બીજી બ્રેડ ને પણ રાખી દો
- 4
ત્યારબાદ સેન્ડવીચ ગ્રીલ મશીન માં ગ્રીલ કરી લો અને ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11508608
ટિપ્પણીઓ