બુંદી નો પ્રસાદ

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282

#ચતુર્થી

બુંદી નો પ્રસાદ

#ચતુર્થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
20 સર્વિંગ્સ
  1. ૨ વાટકી ચના નો લોટ
  2. ૪ વાટકી ખાંડ
  3. ૨ વાટકી ઘી
  4. ૨ ચમચી એલચી પાવડર
  5. પાણી જરૂરિયાત પ્રમાણે
  6. ૧ ચપટી ખાવાનું પીળો રંગ
  7. ૧ ચપટી ખાવાાનુંં નારંગી રંગ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ચણા ના લોટ માં પાણી ઉમેરીને પાતળું ખીરું તૈયાર કરો.અડધી વાટકી પાણી માં ૧ બુંદ ખીરું નાંખીને જુવો કે આ તરત થી ઉપર આવી જશે.ખીરું એવું રાખવું કે ઝારામાંથી તરત નીચે ગોળ પડે. જાડું ખીરું હો તો પાણી નાખવું. પાતળું હોય તો લોટ નાખવો.

  2. 2

    ઝારો ઘીની કડાહી ઊંચો રાખવો. ઘી બરાબર ગરમ થાય એટલે બુંદી પાડવી. ઝારો હલવો ન જોઈએ. ઝારા પર ચમચાથી ધાર કરવી. ચમચો ઝારા પર ઘસવો નહીં.

  3. 3

    એક વખત બુંદી પાડયા પછી ઝારો સાફ કરશો તો જ ફરીથી સારી બુંદી પડશે.

  4. 4

    ખાંડ માં ૩ વાટકી પાણી ઉમેરીને પાટલી ડેઢ તાર ની ચાશની બનાવો અને તમે પીળો રંગ ઉમેરી દો.

  5. 5

    બુંદી તેલ માં થી કાઢીન ડાયરેક્ટ ચાશની માં નાખી દો.

  6. 6

    અડધી વાટકી ખીરું માં નારંગી રંગ મેળવી ને નારંગી બુંદી બનાવો અને તૈયાર પીળી બુંદી માં મેળવી દો

  7. 7

    એલચી પાવડર ઉમેરો અને બાપ્પા ને ભોગ લગાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes