વહાઈટ સોસ પાસ્તા

Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
અમદાવાદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબાફેલા પાસ્તા
  2. 2 મોટી ચમચીમેંદો
  3. 2 ચમચીબટર
  4. 4 ચમચીદૂધ
  5. ૧/૨ કપ ખમળેલું ચીઝ
  6. 1 ચમચીખાંડ
  7. ૧/૪ ચમચી વાટેલા મરી
  8. ૧/૪ કપ સંતલેલી ડુંગળી
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૧/૪ મકાઈ ના દાણા બાફેલા
  11. 2 ચમચીજીના સમારેલા કેપ્સિકમ
  12. 1 ચમચીકાળા ઓલિવસ
  13. ૧/૨ ચમચી હેલાપીનોસ
  14. ૧/૨ ચમચી ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ નોન સ્ટિક પેન લાઇ ગેસ ચાલુ કરો અને પેન માં બટર ઓગાળો. પછી તેમાં મેંદો નાખી શેકી લો.

  2. 2

    મેંદો શેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરો. પછી ચીઝ અને થોડી ખાંડ ઉમેરો અને બરાબર હલાવી લો.

  3. 3

    હવે તેમાં કેપ્સિકમ,મકાઈ,ડુંગળી,ઓલિવસ,હેલાપીનોઝ નાખી દો. સાથે બાફેલા પાસ્તા ઉમેરો.

  4. 4

    બધું બરાબર મિક્ષ કરી લો. અને તેમાં મીઠું,ઓરેગાનો,મરી ભૂકો ઉમેરી મિક્સ કરી લો.

  5. 5

    ગરમ ગરમ પ્લેટ માં લઇ ઓલિવ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Gandhi
Priyanka Gandhi @piyanka23486
પર
અમદાવાદ
Home Baker and Cooking Expert in Rasoi Show,Colors Gujarati
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes