વ્હાઇટ સૉસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
વ્હાઇટ સૉસ ચીઝી પાસ્તા
WHITE SAUCE CHEESEY PASTA
વ્હાઇટ સૉસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#cookpadindia
#Cookpadgujarati
વ્હાઇટ સૉસ ચીઝી પાસ્તા
WHITE SAUCE CHEESEY PASTA
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તપેલીમાં ૧ લીટર પાણી ઊકળવા મુકો...એમાં મીઠું & ૧ ટી સ્પૂન તેલ નાખી પાસ્તા નાંખો.... ચડી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને પાસ્તા નીતારી... એની ઉપર ઠંડુ પાણી નાંખી નીતારી લો.... હવે સ્હેજ તેલ વાળો હાથ લગાવીને એને બાજુ પર રાખો
- 2
હવે એક પાન માં બટર ગરમ કરો તેમાં મેંદો શેકવો સહેજ બ્રાઉન થાય પછી ગેસ બંધ કરી દૂધ નાખતા જાવ અને હલાવતા જાવ હવે ગેસ ચાલુ કરી ઉકાળો એકદમ ઘાટું થઈ જાય પછી તેમાં મીઠું ચીલી ફ્લેક્સ મરી પાઉડર ચીઝ & રેડ કેપ્સીકમ નાખી હલાવી લેવું
- 3
હવે એમાં પાસ્તા નાંખો થોડી વાર થવા દો... પછી ગેસ બંધ કરી દો અને સર્વિંગ પ્લેટ માં કાઢી મસ્તી થી આરોગો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી ગાર્લિક પાસ્તા ઈન વ્હાઇટ સૉસ (Cheesy Garlic Pasta In White Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝી ગાર્લિક પાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
પાસ્તા ઇન વ્હાઇટ સૉસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#mrPost 16પાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
મેક્રોની ઇન ચીઝી ગાર્લિક વ્હાઇટ સૉસ (Macaroni In Cheesy Garlic White Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેક્રોની ઇન ચીઝી ગાર્લિક વ્હાઇટ સૉસ Ketki Dave -
પાસ્તા ઇન વ્હાઇટ સૉસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#prc#cookpadindia#Cookpadgujaratiપાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
મખની સૉસ ફોર પાસ્તા (Makhni Sauce For Pasta Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati મખની સૉસ ફોર પાસ્તા Ketki Dave -
વ્હાઇટ સૉસ ફોર મેક્રોની (White Sauce For Macaroni Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવ્હાઇટ સૉસ ફોર મેક્રોની Ketki Dave -
-
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
-
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
મખની પાસ્તા સૉસ (Makhani Pasta Sauce Recipe In Gujarati)
મખની સૉસ :- ૧ વાર બનાવશો.... તો એનો સ્વાદ તમે ભૂલી નહીં શકો Ketki Dave -
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
બહુ જ ટોસ્ટી બને છે. અને જલ્દી પણ બની જાય છે. ચાલો બનાવીયે વ્હાઇટ સોસ પાસ્તા. Tejal Vaidya -
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
પાસ્તા ઇન મખની સૉસ (Pasta In Makhni Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાસ્તા ઇન મખની સૉસ Ketki Dave -
સ્પેગેટી પાસ્તા (Spaghetti Pasta Recipe In Gujarati)
પાસ્તા ઘણા બધા પ્રકારના બનતા હોય છે કેમકે white sauce pasta, red sauce pasta, pink sauce pasta,pesto pasta વગેરે. હું આજે અહીં સ્પેગેટી પાસ્તા ની રેસીપી શેર કરું છું. જે તમે ચોક્કસથી ટ્રાય કરજો.#prc#DFT#cookpadindia#cookpadgujarati Unnati Desai -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
રેઙ સોસ પાસ્તા#RC3 Red sauce pasta ગુજરાતી રેસીપી Hiral Patel -
-
-
-
ચીઝી વેજ ઇડલી (Cheesy Veg Idli Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝી વેજ ઇડલી Ketki Dave -
મખની સૉસ ફોર પાસ્તા (Makhani Sauce For Pasta Recipe In Gujarati)
Tumse Mil Ke... Aisa Laga Tumse Mil KeArama Huye Pure Dil ke.... Areee Arrre Arrrrreeહું તો મખની સૉસ ફોર પાસ્તા ની વાત કરી રહી છું.... Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (7)