જૈન વ્હાઇટ સોસ (પાસ્તા, મેક્રોની, લઝાનીયા) બધામાં યુઝ થઇ શકે

Maunirya - Love This Life The Foodie's Dynamite
Maunirya - Love This Life The Foodie's Dynamite @cook_22357843
અમદાવાદ

જૈન વ્હાઇટ સોસ (પાસ્તા, મેક્રોની, લઝાનીયા) બધામાં યુઝ થઇ શકે

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ મેંદો
  2. 2 મોટા ચમચાબટર
  3. 1 નાની ચમચીચીલી ફ્લેક્સ
  4. 1 નાની ચમચીઓરેગાનો
  5. 1 નાની ચમચીમરી પાવડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1૧/૨ કપ દૂધ
  8. 1 કપચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક નોન સ્ટીક પેન માં તેલ લઇ લો અને બટર ગરમ થાય ત્યારે મેંદો ઉમેરો અને મેંદાને થોડો શેકી લો.

  2. 2

    હવે આપણે તેમાં દૂધ ઉમેરીશું અને સાથે મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર અને ચીઝ ઉમેરીશું. બરાબર bubbles આવે ત્યાં સુધી ચડવા દઈશું.

  3. 3

    White સોસ તૈયાર છે. આને ફ્રીજમાં બંધ ડબામાં લગભગ આઠ થી દસ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે ફ્રીઝમાંથી બહાર કાઢી દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી ઉપયોગ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maunirya - Love This Life The Foodie's Dynamite
પર
અમદાવાદ
હું ખૂબ જ નવી નવી રેસિપીઓ ટ્રાય કરતી રહેતી હોવ છું.મારી એક youtube ચેનલ પણ છે આ જ નામથી.
વધુ વાંચો

Similar Recipes