શેર કરો

ઘટકો

  1. 1મોટો બાઉલ કાબુલી ચણા બાફેલા
  2. 5-6 નંગટમેટા
  3. 5-6 નંગડુંગળી
  4. 8થી ૧૦ કળી લસણ
  5. 1 ટુકડોઆદુ
  6. ૨લીલુ મરચું
  7. અડધી ચમચી હળદર પાવડર
  8. 1 ચમચીમરચું પાવડર
  9. 1 ચમચીછોલે મસાલો
  10. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા મસાલા તૈયાર કરી લો ને ચણાને પણ બાફી લો

  2. 2

    ટમેટા ડુંગળી લસણ મરચું આદુ બધુ મિક્સરમાં લઈ અને ગ્રેવી તૈયાર કરી લો મને એક પેનમાં તેલ ગરમ કરો તેમાં સહેજ અહીં મુકી ગ્રેવી એડ કરો

  3. 3

    ગ્રેવી થઈ ગયા પછી તેમાં હળદર મરચું મીઠું અને છોલે મસાલો ઉમેરી 5 મિનીટ સુધી હલાવો

  4. 4

    સરસ મજાના મસાલા ચડી ગયા પછી તેમાં ચણાના એડ કરી પાંચથી સાત મિનિટ સુધી થવા દો

  5. 5

    ચણા માથી તેલ છૂટું પડી જાય એટલે સમજવું કે આપણા ચણા રેડી છે

  6. 6

    આ છોલે ભટુરે ગરમ ગરમ પૂરી નાન અથવા બટર રોટી સાથે પીરસી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

ટિપ્પણીઓ (3)

Similar Recipes