રવા ની ઈડલી

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#goldenapron૩ week૧૩ #રવા ની ઈડલી

રવા ની ઈડલી

#goldenapron૩ week૧૩ #રવા ની ઈડલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીરવો
  2. 2 ટી સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  3. 1 વાટકીછાશ
  4. નિમક સ્વાદ અનુસાર
  5. 1 ટી સ્પૂનજીરું
  6. 2 ટી સ્પૂનતેલ ચપટી બેકિંગ સોડા
  7. વઘાર માટે ની સામગ્રી:
  8. 2 ટી સ્પૂનતેલ વઘાર માટે
  9. 1 ટી સ્પૂનજીરું
  10. 1 ટી સ્પૂનરાઈ
  11. લાલ લીલા મરચા ના પીસ ગાર્નિશ માટે
  12. ૬-૭ લીમડા ના પાન
  13. ગાર્નિશ માટે સફેદ તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવો લો તેમાં છાશ ઉમેરી ખીરું બનાવી લો. હવે તેમાં નિમક, જીરું, આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી ૧૦ મિનિટ સુધી ઢાંકી ને રાખી દો. હવે તેમાં ૨ ટી સ્પૂન તેલ અને બેકિંગ સોડા ઉમેરી બરાબર મિકસ કરી લો.

  2. 2

    હવે ઢોકરિયા મા ઈડલી ની વાટકી મા તેલ લગાવી ને તૈયાર થયેલું ખીરું ભરી ૧૫ મિનિટ સુધી ચડવા દો. લાલ મરચા નો પાવડર ઉમેરી શકાય.

  3. 3

    હવે ઠંડા પડે એટલે તેમાં વઘાર છાંટી દો. ત્યાર બાદ તલ છાંટી દો.

  4. 4

    તૈયાર છે રવા ની ઈડલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes