રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિઓ માટે
  1. 1/2વાટકી કાબુલી ચણા
  2. ૧ નંગબટાકા
  3. ૨ નંગડુંગળી
  4. ૨ નંગટામેટા
  5. ૧૦ કળી લસણ
  6. ૧ નંગલીલું મરચું
  7. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  8. ૧ ટીસ્પૂનછોલે મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૨ ટેબલસ્પૂનતેલ
  11. ૧ નંગતમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાબુલી ચણા ને 6 થી 8 કલાક સુધી પલાળી રાખો.

  2. 2

    પછી તેને કૂકર મા ૧૦ સીટી વગાડીને બાફી લો. તેની સાથે બટાકા ને પણ બાફી લો.

  3. 3

    હવે ડુંગળી અને તેની સાથે લસણ અને મરચું મીક્ષર મા ક્રશ કરી લો. અને ટામેટા ની પણ પ્યુરી બનાવી લો.

  4. 4

    હવે એક કઢાઇ માં તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં ડુંગળી ની પ્યુરી નાખો. અને તેમાં મીઠું નાખીને હલાવી ને ચડવા દો.

  5. 5

    પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને બીજા બધા મસાલા નાંખી ને હલાવો અને ચડવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes