રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણા ને 7-8 કલાક પલાળી બાફવા
- 2
ડુંગળી, ટામેટાં, લસણ, આદુ ની ગ્રેવી બનાવી લેવી.
- 3
કડાઈ મા તેલ મૂકી તેમાં ગ્રેવી નાખી બધા સૂકા મસાલા નાખી ઉકાળવું.
- 4
બાફેલા છોલે નાખી મીઠું અને લીંબુ નો રસ નાખી કોથમીર નાખી સજાવવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
છોલે પૂરી (Chhole puri Recipe in Gujarati)
#GA4#Week6#chickpeas#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
છોલે (Chole Recipe In Gujarati)
#GA4 #week6 #chickpeaએકદમ સહેલી ,સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે ભટુરા ની સાથે જમાય છે.Saloni Chauhan
-
લસુની છોલે (Lasuni Chhole Recipe In Gujarati)
શિયાળા ની સીઝનમાં લીલું લસણ આવે અને એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી રોજબરોજ ની રસોઇ માં ઉપયોગ કરીએ તો સ્વાદ પણ સારો આવે અને હેલ્થ માટે પણ સારું રહે..આજ મે લીલા લસણના ઉપયોગ વડે લસૂની છોલે બનાવ્યા છે. Stuti Vaishnav -
-
-
-
-
-
-
છોલે ચાવલ
#ટિફિન#starપંજાબી માં પ્રચલિત એવા છોલે એ ભારત ભર માં તેની ચાહના ફેલાવી છે. છોલે પુરી, કુલચા, પરાઠા તથા ચાવલ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
-
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
-
છોલે પનીર પુલાવ
#પનીરપ્રોટીન થી ભરપૂર એવા બે ઘટકો થી બનેલો આ પુલાવ સ્વાદિષ્ટ, સ્વાસ્થયપૂર્ણ અને ઝડપ થી બને છે. વળી તેમાં ડુંગળી લસણ પણ નથી. Deepa Rupani -
-
છોલે
#ફેવરેટમૂળ પંજાબ ની વાનગી એવા છોલે ભતુરે, છોલે પુરી એ મારા ઘર માં પણ પ્રિય છે. રવિવાર અથવા રજા ના દિવસે ભોજન માં છોલે પુરી અને તળેલા પાપડ હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. વળી સામાન્ય રીતે હું છોલે ડુંગળી લસણ વગર ના બનાવું છું. એ જ રીત અહીં પ્રસ્તુત કરું છું. Deepa Rupani -
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
-
છોલે(Chole Recipe in Gujarati)
#MW2આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય પંજાબી છોલે તો ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના છોલે તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા પંજાબી છોલે ઘરે બનાવ્યા છે. Vidhi V Popat -
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4 #Week6છોલે(chickpea)માત્ર ભારતમાં જ નહિ વિશ્વ આખામાં જે જે દેશોમાં ભારતીય લોકો રહે છે, ત્યાં છોલે ખુબ પ્રખ્યાત વાનગી ગણાય છે. સામાન્ય રીતે લોકો છોલે બનાવવામાં ડુંગળી, લસણ અને મસાલાનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે આપણે અહિયાં ડુંગળી, લસણનો ઉપયોગ કર્યા વગર જ ટેસ્ટી છોલે બનાવીશું. આમ તો છોલે સાથે પૂરી ખાવામાં આવે છે. પણ જો તમને તળેલું ન ખાવું હોય તો તમે રોટલી કે પરોઠા સાથે પણ આને ખાઈ શકો છો. Chhatbarshweta -
-
-
-
-
છોલે (Chhole Recipe In Gujarati)
Weekend એટલે પરિવાર સાથે વિતાવવાનો સમય. આ દિવસ દરમ્યાન જો રસોઈ માં છોલે જેવું બનાવી દઈએ તો કામ પણ જલ્દી પતે અને પરિવાર ને પૂરતો સમય આપી સકાય. Jigisha Modi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10861592
ટિપ્પણીઓ