બટેટા ની પટ્ટી ના ચટાકેદાર ભજીયા (potato slice bhajiya recipe in gujarati)

#મોમ
આ ભજીયા હું મારી મમ્મી પાસેથી શીખી છું અને મને મમ્મી ના હાથ ના આ ભજીયા બહુ જ ભાવે , (આમ તો મમ્મી ના હાથ ની બધી જ વસ્તુઓ મારી ફેવરિટ છે પણ એમાં થી આ ભજીયા વધુ ભાવે )
બટેટા ની પટ્ટી ના ચટાકેદાર ભજીયા (potato slice bhajiya recipe in gujarati)
#મોમ
આ ભજીયા હું મારી મમ્મી પાસેથી શીખી છું અને મને મમ્મી ના હાથ ના આ ભજીયા બહુ જ ભાવે , (આમ તો મમ્મી ના હાથ ની બધી જ વસ્તુઓ મારી ફેવરિટ છે પણ એમાં થી આ ભજીયા વધુ ભાવે )
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેટા ને છાલ કાઢી ને પટ્ટી પાડી લેવી, એને પાણી માં નાખી થોડી વાર રેવા દેવી ત્યાર બાદ તેને કપડાં માં લઇ કોરી કરી લેવી.હવે એક બાઉલ માં ચણા નો લોટ અને ઢોકળા નો લોટ લઈ બને મિક્સ કરવું, ત્યાર બાદ તેમાં બધા મસાલા એડ કરવા (જીરૂ,વાટેલા અજમા,કસુરી મેથી, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા,લીલા સમારેલા મરચાં).અને એક સરખું હલાવવું.
- 2
ત્યાર બાદ એમાં દહીં એડ કરી અને હલાવવું બધું એક સરખું મિક્સ કરવું,ત્યાર બાદ એમાં મીઠું અને હળદર નાખી હલાવવું.અને એક સરખું ફેટવું.
- 3
હવે તેમાં 2 ચમચી ગરમ તેલ એડ કરવું. અને તેને હલાવવું. હવે તેમાં બટેટા ની પટ્ટી નાખી ને તળવું. તો તૈયાર છે સ્વાદિષ્ટ બટેટા ની પટ્ટી ના ભજીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાંદા ના પુડલા(Kanda na pudla recipe in gujarati)
#goldenapron3#Week16#Onion#મોમ મારી મમ્મી ને કાંદા ના પુડલા ભાવે છે ને આ પુડલા હું મારી મમ્મી પાસેથી જ શીખી છું થેંક્યું મોમ. Thakar asha -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
મેથી ના ભજીયા હું મારી મમ્મી પાસે થી શીખી, વરસતા વરસાદમાં ગરમ ગરમ મજા આવે... Jalpa Darshan Thakkar -
વેજીટેબલ ભજીયા (Vegetable Bhajiya Recipe In Gujarati)
બધાના ઘરે બટેટાના ડુંગળીના અલગ અલગ જાતના જાતના ભજીયા બનાવતા હોય છે પણ આ ભજીયા ની રેસીપી મને મારી મમ્મીએ પહેલીવાર જ્યારે હું રસોઈ કરતા શીખી ત્યારે શીખવાડી છે જે મારા માટે બહુ જ ઉપયોગી છે એ મારા છોકરાને બહુ જ ભાવે છે Alpa Vora -
કોથમીર મરચા નું લોટવાળું શાક
#મોમ(મારુ હોટ ફેવરિટ)મારા મમ્મી ના હાથ નું મને બહુ ભાવે Shyama Mohit Pandya -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MDC#મધર્સ ડે રેસિપી#મેથી ના ભજીયામારાં મમ્મી ના હાથ ના ભજીયા બહ ભાવે ું સાથે સાથે ધણી વસ્તુ પણ બહું ભાવે છે.... જેમ કે ઢોકળા, પીળી કઢી, ભાત, ભાખરી, વધારેલી ખીચડી....ex..... તો આજે મેથી ના ભજીયા શેર કરું છું.... Pina Mandaliya -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi -
કાકડી નું રાઇતું (kakadi raita recipe in gujarati)
#સાઇડ આ રાઇતું મારી મમ્મી પાસેથી શીખી છું મને બહુ ભાવે છે. Smita Barot -
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3#MS ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન છે. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુંભણીયા ભજીયા બહુ પ્રખ્યાત છે. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગ્રામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુંભણીયા ભજીયા પડ્યું. Payal Sachanandani (payal's kitchen) -
મેથી ની ભાજી ના ભજીયા
#MDC#RB1#mother's day ના અનુસંધાને મે પણ મારા ઘર ના મેમ્બર માટે મેથીની ભાજી ના ભજીયા બનાવિયા છે જે મારા ઘર ના દરેક મેમ્બર ને ખૂબ જ પસંદ આવીયા છે . જે હું મારા મમ્મી અને સાસુ ની પાસે થી શીખી છું.કેહવાય છે ને માં તે માં બીજા બધા વગડાના વા.મારી મમ્મી ને પણ આ ભજીયા ખાવા ખૂબ જ ગમતા હતા .તો આજે મમ્મી આજે મધર્સ ડે ના દિવસે તારા માટે બનાવેલા આ ભજીયા તું જ્યાં હોઈ ત્યાં થી જરૂર જોઈ લેજે . I love u dear mummy . I miss you toooooo much. Khyati Joshi Trivedi -
સ્ટફ્ડ ગુંદા(Stuffed gunda recipe in Gujarati)
#MAમારી મમ્મી પાસેથી શીખી મને બહુ જ ભાવે તો મમ્મી ઉનાળામાં રોજ લંચમાં બનાવી આપતી. Avani Suba -
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha -
બ્રેડ ના ભજીયા (Bread Bhajiya Recipe In Gujarati)
#cooksnap સાંજ ના સમયે ચ્હા સાથે ગરમ ગરમ ભજીયા સર્વ કરો તો બધાને મજા પડી જશે. આજે મે બ્રેડ માં બેસન, દહીં અને હીંગ નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. નાના મોટા દરેક ને ભાવે એવા સ્વાદિષ્ટ ભજીયા. Dipika Bhalla -
મરચા ના ભજીયા(Maracha na bhajiya recipe in Gujarati)
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે ને આ વરસાદી વાતાવરણમાં મારા માટે મરચા ના ભજીયા બનાવ્યા . મરચા ના ભજીયા તો આપણે ખાતા જ હોઈએ પણ આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે. મરચા માં છાંટવાનો મસાલો હું મારી ભાભી પારૂલ પાસેથી શીખી છું. થેન્ક્યુ પારુલ.... Sonal Karia -
ઘારી (Ghari Recipe In Gujarati)
#ઓગસ્ટ #વેસ્ટઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Smita Barot -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
પાણી પૂરી ચકરી (Panipuri Chakri Recipe In Gujarati)
#MA આ રેસિપી મેં મારી મમ્મી પાસેથી શીખી છે.મને મારી મમ્મી ની બધી જ રસોઈ બહું જ ભાવે છે.હું મારી મમ્મી ને ચકરી બનાવવા મા હેલ્પ કરતી ને મને બહુ જ મજા આવતી એટલે મેં આ ચકરી બનાવી છે .love you Mom. Thakar asha -
બટેટા ની ટિક્કી (potato tikki recipe in Gujarati)
આ રેસિપી મારા મમ્મી પાસે થી હું શીખી છું. રગડા પેટીસ ની પેટીસ બનાવી છે. Siddhi Dalal -
કઢી(Kadhi Recipe in Gujarati)
week4 ગુજરાતી કઢી આ કઢી હું મારી મમ્મી પાસેથી શીખી છું એમસ્ત બનાવતી હતી. Smita Barot -
લેફ્ટઓવર રોટલી ના લોટ ના ગોટા (Leftover Rotli Lot Gota Recipe In Gujarati)
મમી પાસેથી શીખી છું. કંઈપણ વસ્તુઓ ફેકવી નહીં Vandana Vora -
મેથી ના મૂઠિયાં (Methi muthiya recipe in gujarati)
#મોમ મારા મમ્મી ના હાથ ના મુઠીયા મારા ફેવરિટ હું તેની પાસે થી જ શીખી છું તમે પણ બનાવજો બોવ ટેસ્ટી બનશે સિક્રેટ રેસિપી મારી મોમ પોવવા પલાળી નાખે તે મે શેર કરી છે Jayshree Kotecha -
રવો(સોજી)ના ગુલાબજાંબુ
#મોમ મારા બન્ને બાળકો ને મારા હાથ ના ગુલાબજાંબુ બહુ જ ભાવે છે જે હું મારી મમ્મી પાસે થી શીખી છું થેન્ક યુ મમ્મી 🤗😊 Happy mothers day 😊 Vaghela bhavisha -
ખીચડી(khichdi recipe in gujarati)
#ફટાફટ પોસ્ટ૩#આ વાનગી મારી મમ્મી પાસેથી શીખી છું અને મને બહુ જ ભાવે છે અને હેલ્ધી છે. Smita Barot -
દૂધીના મૂઠિયાં(Dudhi na muthiya recipe in Gujarati)
મારી મમ્મી ના ફેવરિટ અને તેમની પાસે થી જ હું એ શીખી.. Jigna Vaghela -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ કુંભણીયા ભજીયા ગુજરાત નાં કુંભણ ગ્રામ ના ફેમસ ક્રિસ્પી કુરકુરા લસણ વાળા કુંભણીયા ભજીયા. સુરત અને કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી. આ સ્વાદિષ્ટ ભજીયા નાસ્તા માં ચ્હા સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
પિઝા (pizza recipe in Gujarati)
#trend1આ નવી રીત હું મારી ભાભી પાસેથી શીખી છું.મારા ઘરમાં બધા ને ખૂબ જ પસંદ આવ્યા.thnk u dear Anupa Prajapati -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#WEEK6#POST9#સરગવાનું શાકઆ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું તેમજ મારા દીકરા નો પણ ખુબ જ ફેવરિટ છે Jalpa Tajapara
More Recipes
ટિપ્પણીઓ (2)