સ્ટફ્ડ ગુંદા(Stuffed gunda recipe in Gujarati)

Avani Suba @avani_suba
#MA
મારી મમ્મી પાસેથી શીખી મને બહુ જ ભાવે તો મમ્મી ઉનાળામાં રોજ લંચમાં બનાવી આપતી.
સ્ટફ્ડ ગુંદા(Stuffed gunda recipe in Gujarati)
#MA
મારી મમ્મી પાસેથી શીખી મને બહુ જ ભાવે તો મમ્મી ઉનાળામાં રોજ લંચમાં બનાવી આપતી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ને ધોઈ અને લુછી લો. પછી તેને દસ્તા થી ઠળિયા કાઢી લો.
- 2
એક બાઉલમાં બધા મસાલો, કોથમીર,તેલ નાખી મિક્સ કરી ગુંદા મા ભરી લો.
- 3
હવે લોયા મા તેલ મુકી, રાઈ,હીંગ નો વઘાર કરી ધીમે તાપે ગુંદા વઘારી લો.
- 4
ઉંધી ડીશ ઢાંકી ચડવા દો. ૫ મિનિટ પછી ચડી જાય એટલે ગેસ બંધ કરી થોડી વાર રહેવા દો.
- 5
૫ મિનિટ પછી સર્વ કરો. તેને રોટલી સાથે ખાય શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
-
ચકરી(Chakri Recipe in Gujarati)
#MAમારી મમ્મી એ શીખવી અને મને બહુ જ ભાવે.લોટ બાફી ને ચકરી બહુ જ સ્વાદિષ્ટ બની છે. Avani Suba -
-
બાસુંદી(Basundi Recipe In Gujarati)
#MAમને સ્વીટ ડીશ મા બહુ જ ભાવે તો મારી મમ્મી મારા માટે અવારનવાર બનાવી આપતી તેની પાસે થી શીખ્યો છે. Avani Suba -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EBWeek2 ગુંદા હાડકા માટે તેમજ સાંધાના દુઃખાવા માટે ઘણા જ ફાયદાકારક છે....ડાયાબીટીસ માટે ગુંદા ઉત્તમ ઔષધિ છે...તેમાં રહેલી ચીકાશ અતિ ગુણકારી છે...તેનું અથાણું તેમજ શાક ખૂબ સરસ બને છે.... Sudha Banjara Vasani -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળતા હોય છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી એનું શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનતા હોય છે. મેં શાક બનાવ્યું છે. તો હું એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB#week1#MA મને મારી મમ્મીના હાથનું ટીંડોળા નું શાક ખૂબ જ ભાવે છે એટલા માટે આજે મેં મારી મમ્મી પાસેથી ટીંડોળા ના શાક ની રેસીપી લઈ તેના જેવું ટેસ્ટી ટીંડોળાનું શાક બનાવવાની ટ્રાય કરી છે. Asmita Rupani -
સ્ટફ્ડ ગુંદા (Stuffed gunda recipe in gujarati)
#સમરહેલો, ફ્રેન્ડ્સ ઉનાળામાં ગુંદા ખૂબ જ સારા આવે છે. તેનુ અથાણું ખૂબ જ સારું બને છે. તો આજે સ્ટફ ગુંદા બનાવ્યા છે. તે જલ્દી થી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારા લાગે છે આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ઇન્સ્ટન્ટ મસાલા ગુંદા (Instant Masala Gunda Recipe In Gujarati)
આ ગુંદા બહુ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
ગુંદા નું લોટ વાળું ભરેલું શાક (Gunda Besan Bharelu Shak Recipe In Gujarati)
#MA આ રેસિપી મારા mummy એ શીખવાડી છે તે આ ભરેલા ગુંદા બહુ સરસ બનાવતી તો મે પણ ટ્રાય કરી છે..... Vandna bosamiya -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ખીચડી(khichdi recipe in gujarati)
#ફટાફટ પોસ્ટ૩#આ વાનગી મારી મમ્મી પાસેથી શીખી છું અને મને બહુ જ ભાવે છે અને હેલ્ધી છે. Smita Barot -
બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)
આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું. Neeta Parmar -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આ રેસિપી પણ મારા માટે ખાસ છે કેમકે એ પણ હું મારી મમ્મી પાસેથી શીખી છું તો અહીં મેં એક ટ્રેડિશનલ રેસિપી જે મારા મમ્મીના હાથની મને ભાવે છે તે રજુ કરી છે ખરેખર ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#MA Nidhi Jay Vinda -
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ઉનાળામાં મળતો આ શાક ખૂબ જ ગુણકારી છે Shethjayshree Mahendra -
ગુંદા નુ અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#MDC .. મારી મમ્મી ને મારી દીકરી ને ખૂબ જ ભાવતુ આ અથાણુ Jayshree Soni -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વડી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે. Vidhi V Popat -
-
-
-
ગુંદા નો સંભારો
#કાંદાલસણતમને તો ખબર જ હશે કે ગુંદા માંથી ઘણા બધા પોષક તત્વો મળે છે. એટલે ગુંદા બધાએ કોઈને કોઈ સ્વરૂપમાં ખાવા જોઈએ. મને બોરીયા ગુંદા, ગુંદા ની કાચરી અને આ રીતે બનાવેલો ગુંદા નો સંભારો બહુ જ ભાવે છે. જે મારી બેન અલ્પા પાસેથી શીખી છું... થેન્ક્યુ અલ્પા..... Sonal Karia -
ગુંદા નો સંભારો (Gunda Sambharo recipe in Gujarati)
ગુણકારી એવા ગુંદા સિઝનમાં બહુ આવે મને પણ એ બહુ જ ભાવે એટલે અલગ અલગ રીતે બનાવી અને હું બહુ જ ખાવ અને ખવડાવું પણ આજે મેં સોનલબેન ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે બહુ જ મસ્ત બન્યા છે થેંક્યુ સોનલબેન વિઠલાણી Sonal Karia -
ગુંદા ની કાચરી (gunda ni kachari recipe in Gujarati)
કોની પાસેથી શીખી એ તો યાદ નથી આવતું ,પણ ખુબ ખુબ આભાર એમનો.. મારી દીકરીને આ કાચરી બહુ જ ભાવે છે.... ગુંદા માંથી ઘણા બધા પોષક તત્વો મળે છે, માટે હેલ્ધી છે. તો તમે પણ જરૂરથી બનાવજો..... Sonal Karia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14995172
ટિપ્પણીઓ (2)