વેજ ડ્રાય મંચુરિયન(veg dry manchurian recipe in gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

વેજ ડ્રાય મંચુરિયન(veg dry manchurian recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મંચુરિયન ઘટકો:-
  2. 4 કપકોબી
  3. 1 કપગાજર
  4. 1/2ગરમ ​​મસાલા
  5. 1 ચમચીલાલ મરચું પાવડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 2 ચમચીઆદુ-લસણ ની પેસ્ટ
  8. 4 ચમચીકોન ફ્લોર
  9. 4 ચમચીમેંદો
  10. ફ્રાય કરવા માટે તેલ
  11. 2 ચમચીલસણ સમારેલું
  12. 1 નંગસમારેલો કાંદો
  13. 2 ચમચીલીલા મરચા
  14. 2 નંગસિમલા મિર્ચ
  15. 1 ચમચીમરી પાઉડર
  16. 2 ચમચીટોમેટો કેચપ
  17. 1 ચમચીરેડ ચીલી સોસ
  18. 2 ચમચીસોયા સોસ
  19. 1/2એમએસજી (વૈકલ્પિક)
  20. 1/2પાણી માં 1/2 કોન ફ્લોર ઉમેરો
  21. 2 ચમચીલીલો કાંદો - મુઠ્ઠીભર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વેજ ડ્રાય મન્ચુરિયન બનાવવા માટે કોબીજ અને ગાજર ને ઝીણું સમારી લઈ હલકા હાથે પાણી કાઢી લઈ તેમાં જરૂર મુજબ મીઠું,આદુ-લસણની પેસ્ટ, ગરમ મસાલો,લાલ મરચું પાવડર નાખી તેમાં કોન ફ્લોર અને મેંદો નાંખો અને મિક્સ કરી લોટ બાંધી દઈ મનચુરીયન ના ગોટા વાળી દો.

  2. 2

    ત્યારબાદ મનચુરીયન તેલમાં એકવાર તળી લો અને થોડી મિનીટ પછી બીજી વાર પણ તળી લો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ થાય પછી સમારેલું લસણ નાખી 30 સેકન્ડ સુધી પકવો અને ત્યારબાદ સમારેલો કાંદો અને લીલું કાપેલું મરચું નાખી 1 મિનિટ સુધી થવા દો પછી તેમાં સિમલા મિર્ચ,મરી પાવડર,સોયા સોસ, રેડ ચીલી સોસ,એમએસજી,ટોમેટો કેચપ નાખી કોર્નફ્લોર ને પાણીમાં મિક્સ કરી ગ્રેવી ઘટ્ટ કરો...

  4. 4

    પછી તેમાં મન્ચુરિયન બોલ્સ નાખી ઉપર લીલો કાંદો નાખી મિક્સ કરી લો...

  5. 5

    સર્વ કરવા માટે વેજ ડ્રાય મનચુરીયન તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes