મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)

Ila Naik @cook_20451370
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી ને સમારી ને ધોઇ લેવું. હવે એક બાઉલમાં બંને લોટ લઈ મિક્સ કરવું.હવે તેમાં સમારેલી મેથી ની ભાજી ઉમેરવી.
- 2
ત્યારબાદ તેમાં મુઠ્ઠી પડતું મોણ નાખવું. હવે તેમાં મરચાં ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર,ખાંડ અને મીઠું નાખી મીક્સ કરવું. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો.
- 3
ત્યારબાદ તૈયાર કરેલા લોટમાંથી નાના નાના મુઠીયા વાળી લેવા. મુઠીયા ને ગરમ તેલ માં ગુલાબી થાય ત્યા સુધી તળી લેવું.મુઠીયા તળાય જાય એટલે તેને બાઉલમાં કાઢી કેચપ સાથે ગરમાગરમ સર્વ કરવું.
Similar Recipes
-
પાપડી માં મેથી ની ભાજી ના મુઠીયા (Papdi Methi Bhaji Muthia Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાયેલી વાનગી Ila Naik -
મેથી ના મુઠીયા (methi muthiya recipe in Gujarati)
#મોમઆ મુઠીયા હું મારા મમ્મી પાસે થી શીખી હતી, તેનાં હાથ થી ખૂબ સરસ બનતાં.. Jagruti Desai -
કાચા પાકા મેથી ની ભાજી ના મુઠીયા (Kacha Paka Methi Bhaji Muthia Recipe In Gujarati)
કાચા - પાકા મેથી ની ભાજી ના મુઠીયા ધણા બધા શાક માં વપરાય છે. ઉંધીયુ , દાણા મુઠીયા , વાલોર મુઠીયા, સુરતી પાપડી મુઠીયા, રીંગણ મુઠીયા, એવી અઠળગ વેરાઇટી છે જેમાં શિયાળામાં લોકો મુઠીયા વાપરતા જ હોય છે. Bina Samir Telivala -
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
મેથી ની ભાજી નાં મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MBR4Week -4આ મુઠીયા સરસ લાગે છે અને ઊંધિયા માં પણ આ સરસ લાગે છે. Arpita Shah -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
#GA4#Week19મેથી ની ભાજી ના મુઠીયાશિયાળા માં મેથી જેટલી ખવાય એટલી ખાઈ લેવી જોઈએ. મેં આજે મેથી ની ભાજી ના મુઠીયા બનાવ્યા છે. જે ઊંધિયા માં નાખવામાં આવે છે.અને વાલોળ - રીંગણાં ના શાક માં, શિયાળા ના લીલોતરી શાક માં ઉમેરી ને શાક નો સ્વાદ વધારી શકાય છે.આ મુઠીયા સવાર ની ચા સાથે પણ ટેસ્ટી લાગે છે. આ મુઠીયા ને ડબ્બા માં રાખી 4 - 5 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. Jigna Shukla -
-
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ને મુઠીયા તો બહુ ભાવે તેની સાથે ચા બહુ જ સરસ લાગે છે. નાસ્તા માં કે રાત ના ડિનર માં સરસ લાગે છે. મેં ખુબ હેલ્થી બનાવ્યા છે.3-4 લોટ ભેગા કરી બનાવ્યા છે. Arpita Shah -
-
મેથી ની ભાજી ના તળેલા મુઠીયા (Methi Bhaji Fried Muthia Recipe In Gujarati)
#Cookpad india Niharika Shah -
પાલક મેથીભાજીના મુઠીયા(palak methi bhaji na muthiya in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#પોસ્ટ21 Ila Naik -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
મેથી ના ભજીયા હું મારી મમ્મી પાસે થી શીખી, વરસતા વરસાદમાં ગરમ ગરમ મજા આવે... Jalpa Darshan Thakkar -
-
-
-
-
દૂધીના મૂઠિયાં(Dudhi na muthiya recipe in Gujarati)
મારી મમ્મી ના ફેવરિટ અને તેમની પાસે થી જ હું એ શીખી.. Jigna Vaghela -
મેથી ના મુઠીયા(Methi na muthiya recipe in gujarati)
મમ્મી ના ટેસ્ટ નુ.. આ મુઠીયા ઊંધિયા મા પણ નખાય jigna shah -
લુણી ની ભાજી ના ઢોકળા(luni bhaji na muthiya recipe in Gujarati)
મારા ધરે વારંવાર આ ઢોકળા બને છે.ખાવા માં બહુજ ટેસ્ટી લાગે છે.હું આ રેસિપી મારી મમ્મી પાસે થી શીખી છું. Priti Shah -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
મેથી ની ભાજી ના થેપલા (તવી પર ના રોટલા)#GA4 #Week20 hiral Shah -
મેથી ની ભાજી ના મૂઠિયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#RB1 મેથી ની ભાજી ના મૂઠિયાં શિયાળા માં ખાવાની સૌથી વધુ મજા આવે છે .મેથીની ભાજી ખાવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.લીલી મેથી ને ફાઈબર ની સ્તોત્ર માનવામાં આવે છે...મૂઠિયાં નાના મોટા સૌ ની સૌથી પ્રિય વાનગી છે.. Nidhi Vyas -
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave -
-
-
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15754599
ટિપ્પણીઓ (2)