કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#GA4
#Week2
ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે.

કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)

#GA4
#Week2
ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૨ નંગકેળા
  2. ૨ નંગમેથીની ભાજી ની પોણી
  3. ૧ વાટકીચણાનો લોટ
  4. ૧/૨ વાટકીઘઉં નો લોટ
  5. ૪ નંગલીલા મરચા
  6. ૧/૨ નંગઆદુ નો ટુકડો
  7. ૧/૨ ચમચીલાલ મરચું
  8. ૧/૨ ચમચીખાંડ
  9. ૧/૨ ચમચીમરી (અધકચરા વાટેલા)
  10. ૧/૨ ચમચીધાણા (અધકચરા વાટેલા)
  11. ૧ ચમચીતેલ (લોટ માં ઉમેરવા)
  12. ૧/૨ ચમચીઇનો
  13. સ્વાદાનુસાર મીઠું
  14. ૧ વાટકીતેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક મોટાં બાઉલ માં બધી સામગ્રી ને મિક્સ કરી લેવી, મેથી ની ભાજી ને જીની સમારી બરાબર ધોઈ લેવી, કેળા ને હાથ વડે મસળી ને ઉમેરવા. આ ભજીયા ના લોટ માં પાણી ઉમેરવાનું હોતું નથી.

  2. 2

    લોટ તૈયાર થાય એટલે તેમાં એક ચમચી તેલ અને ૧/૨ ચમચી ઇનો ઉમેરવો.

  3. 3

    હાથ વડે ગરમ તેલ માં ભજીયા મૂકી લેવા અને ધીમા તાપે બને બાજુ લાલ થાઈ તેમ તરી લેવા.

  4. 4

    આ રીતે આપડા કેળા મેથી ના ભજીયા તૈયાર છે એને ટામેટા સોસ, તરેલા મરચા અને કાંદા ની કાત્રી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

Similar Recipes