રાંધવાની સૂચનાઓ
- 1
હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શેકેલા મરચા નુ રાયતુ બનાવશો જે સ્વાદમાં બહુ જ સરસ થાય છે અને જો તમારે તેને રોટલી સાથે શાકની જેમ જમવું હોય તો પણ તમે તેની સાથે પણ જમી શકો છો અને સ્વાદમાં પણ ઘણું ટેસ્ટી લાગે છે અને સરળતાથી બની પણ જાય છે તો ચાલો આજે આપણે શેકેલા મરચા નુ રાયતુ બનાવે તો સૌ પ્રથમ આપણે એક બાઉલમાં દહીં લઈ લેશું પછી આપણે બે લીલા મરચા લઈ લેશું જેને આપણે ગેસ ઉપર મૂકી અને આ રીતે સેકી લેશું
- 2
આ રીતે જે મરચા આવી રીતે શેકાય જાય એટલે આપણે એ મરચાની પાતળી પાતળી સ્લાઈસ કરી લેશો આ રીતે પછી આપણે એક કપ સિંગ લઈ લેશો અને એના ફોતરા કાઢી લેશો
- 3
આ રીતે આપણે સિંગ તૈયાર કરી લેશો હવે આપણે એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઇ નાખીશું અને રાય જ્યારે તતડી જાય ત્યારે તેને દહીં માં ઉમેરી દેશો આ રીતે પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ૧ ચમચી ખાંડ અડધી ચમચી ધાણાજીરૂ અને સિંગ અને સ્લાઈસ કરેલી મરચા તેમાં ઉમેરી દેશો પછી આપણે તેને સારી રીતના ચલાવી લે શું 1 spoon ની મદદથી અને પછી તેમાં થોડી કોથમીર ઉમેરો
- 4
આ રીતે આપણું સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી તૈયાર છે તો ફ્રેન્ડ આ રેસિપી બહુ સરળ છે આસાનીથી બની જાય છે અને સ્વાદમાં પણ બહુ જ સરસ છે અને તમે શાકની તરીકે પણ ઉપયોગ કરી શકો છો બનાવો અને મને કહો તમને આ રેસિપી કેવી લાગી માયા જોશી જય ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા મરચા
#ઇબુક#Day11તમે પણ બનાવો ભરેલા મરચા કે.જે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
-
દહિ નુ રાયતુ(raita recipe in gujarati)
#સતમસાતમના દિવસે અમારા ઘરે રાઈતુ અચૂક બને છે થંડાં થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે Komal Batavia -
-
More Recipes
ટિપ્પણીઓ