રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢેબરા બનાવવા માટે આપણે બાજરાનો અને ઘઉંનો લોટ લઈશું ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અને બે ચમચી જેટલું તેલ ઉમેરવું અને ત્યારબાદ તેમાં ધાણા ભાજી ઉમેરી બધું મિક્સ કરી પાણીથી લોટ બાંધવો લોટ કઠણ પણ નહી અને બહુ ઢીલો પણ નહીં રાખવો અને આમાં તમે પાલકની ભાજી કા મેથીની ભાજી પણ ઉમેરી શકો છો
- 2
ત્યારબાદ લુવા કરી ઢેબરાને વણી લેવા ત્યારબાદ તેમને ઘી અથવા તેલ થી શેકી તો તૈયાર છે આપણા કાઠિયાવાડી સ્પેશલ ઢેબરા અને હવે ચાલો જોઈએ દહીં તીખારી કેવી રીતે બનશે
- 3
દહીં તીખારી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં દહીં લેવું ત્યારબાદ તેને એક સરખું ચમચાથી હલાવવું જેથી દહીં ફાટશે નહીં ત્યારબાદ એક પેનમાં ૩ ચમચી જેટલું તેલ લેવું તેલ આવી જાય એટલે તેમાં રાય જીરુ હિંગ ઉમેરો ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી લસણની ચટણી ઉમેરો અને ત્યારબાદ તેમાં થોડી ચટણી હળદર ધાણાજીરૂ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો એક બધું એકસરખું મિક્સ કરી અને ઉમેરો લઈને બે મિનિટ સુધી કંટીન્યુ ચલાવું અને ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે આપણી તીખારી
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati)
#goldenapron3#week18#rotis#sauce Nidhi Chirag Pandya -
-
પાલક ખીચડી વિથ લહસુનિ તડકા
#ખીચડીસિમ્પલ ખીચડી ને પાલક મસાલા ને લહસુનિ તડકા સાથે એકદમ નવું રૂપ ... Kalpana Parmar -
-
-
-
ક્વિક બાઈટ સ્ટાર્ટર પરાઠા(Quick Bite starter paratha recipe in Gujarati)
#રોટીસPost 3 Dharti Kalpesh Pandya -
-
More Recipes
ટિપ્પણીઓ