રાંધવાની સૂચનાઓ
- 1
હેલો ફ્રેન્ડ્સ આજે આપણે તરબૂચનું mocktail બનાવવા જઈ રહ્યા છીએ જે સહેલાઈથી બની પણ જાય છે અને સ્વાદમાં પણ એકદમ રિફ્રેશિંગ હોય છે અને અત્યારના ટાઈમમાં તરબૂચ આસાનીથી મળી પણ જાય છે તો ચાલો આપણે આ રેસિપી બનાવ્યા સૌપ્રથમ તરબૂચ ના બધા બી કાઢી લેશું અને અડધું તરબૂચમા સાવ નાના ટુકડા કરી લેશો અને બીજા તરબૂચના મોટા ટુકડા કરી અને તેને મિક્સીમાં ક્રશ કરી લેશો આ રીતે
- 2
આ રીતે ટુકડા લઈ અને મોટા ટુકડા ને આપણે મિક્સીમાં ક્રશ કરી લેવા આ રીતે તેની ગ્રેવી તૈયાર થઇ જશે તેની અંદર ચાર ચમચી દળેલી ખાંડ નાખવી અને સારી રીતે ચલાવવું પછી તેમાં છ થી સાત બરફના ટુકડા નાખવા અને તેને પણ ચલાવવું પછી હવે આપણે ફુદીનાના પાન લઈ લેશો તેને સારી રીતે પાણીથી સાફ કરી અને 15 પાનને ખાંડણીમાં ખાંડી લેશો આ રીતે
- 3
હવે આપણે લીંબુની ગોળગોળ પતલી સ્લાઈસ કરી લેશું અને એક લીંબુના સાવ નાના નાના ટુકડા કરી લેશો આ રીતે
- 4
પછી આપણે મિક્સીમાં ક્રશ કરેલા તરબૂચ છે તેની અંદર આપણે ખાંડ ઉમેરી છે હવે આપણે તેની અંદર જે આપણે ફુદીનાના પાન ક્રશ કર્યા છે છે એ ઉમેરી દેશો આ રીતે તેની અંદર આપણે ક્રશ કરેલા પાંદડા ફુદીનાના નાખીશું પછી તેની અંદર જે આપણે ગોડ લીંબુ ની સ્લાઈસ કરી છે એ પણ ઉમેરી દેશો અને લીંબુ ના કટકા કર્યા છે એ પણ ઉમેરી દેશો અને તેની અંદર એક આખું લીંબુ નીચોવીને નાખી દેજો પછી તેની અંદર ૧૦ પાન ફૂદીનાના આખા પાન ઉમેરી દેશો
- 5
પછી તેને એક ચમચી મદદથી સારી રીતે ચલાવી લેશો અને તેમાં અડધી ચમચી જેવો મીઠું મીઠું ની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો એ તમારી અનુકૂળતા જે હાજરમાં હોય તેનો ઉપયોગ કરી શકો પછી આપણે તેમાં જે નાના કટકા તરબૂચના કરીને રાખ્યા હતા એ ઉમેરી દેશો
- 6
આ રીતે ચમચીની મદદથી આપણે તે તરબૂચના pisne નાખીને સારી રીતે ચલાવી લેશો અને એક કાચના ગ્લાસમાં નાખી અને આઇસ ક્યુબ નાખી તમારું તરબૂચનું mocktail તૈયાર છે બહુ જ સ્વાદમાં સરસ થાય છે બાળકો અને મોટાઓને પણ ખૂબ જ પસંદ કરે છે તો પ્લીઝ ઘરે બનાવો અને મને કહો તમને આ મારી રેસીપી કેવી લાગી અત્યારે તરબૂચ ની સિઝન છે તો આસાનીથી આપણને તરબૂચ પણ મળી જશે અને રેસીપી પણ સારી રીતે બની શકશે માયા જોશી જય ગજાનંદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી ની મોસમ આવી ગય છે શરીર માં પાણી ની જરૂર વધારે હોય છે આપણે જુદાં જુદાં જુયૂસ પીતા હોય થી આજે આપણે વોટરમેલન જુયસ બનાવી યે Jigna Patel -
વોટરમેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ સારા મળતા હોય છે તરબૂચમાં 92 ટકા પાણી રહેલું છે તો ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણ માં ઉપયોગમાં લેવા જોઈએ Rita Gajjar -
કેરી નો બાફલો(Keri Baflo Recipe In Gujarati)
ગરમીમાં કેરીનો બાફલો ઠંડક આપે છે અને લૂ લાગવાથી બચાવે છે તેથી ઉનાળાની સિઝનમાં કેરીનો બાફલો પીવો ફાયદાકારક છે મારા ઘરમાં સૌનુ ભાવતું પીણું છે આ બાફલો ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે આ એક દેશી પીણું છે Vaishali Prajapati -
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
મીન્ટ વોટરમેલન કૂલર(Mint watermelon cooler recipe in Gujarati)
#goldenapron3#week13 Anjana Sheladiya -
વોટરમેલન કુલર (Watermelon Cooler Recipe In Gujarati)
#SF@Noopur_221082 inspired me for this recipe.ચીલ્ડ વોટર મેલન કુલર આ ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે. Do try friends💃 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
વોટરમેલન જ્યુસ અને વોટરમેલન રુહફઝા શરબત
#સમર#goldenapron3#week18#post4#ફ્રેસ વોટરમેલન જૂસ અને વોટરમેલન રુહફઝા ( Fresh watermelon juice & watermelon Roohafza Sharbat recipe in Gujarati ) Daxa Parmar -
-
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#Tips. દૂધ ને ગરમ કરતા પહેલાં જે વાસણમાં ગરમ કરવાનું હોય તે વાસણને અથવા તો તપેલીને પાણી વાળી કરી લેવી જેથી દૂધ તપેલીમાં ચોંટે નહીં આજની મારી આ ટિપ્સ છે થેન્ક્યુ Jayshree Doshi -
-
ગ્રેપ્સ મોજીટો
#એનિવર્સરી#લવ#ઇબુક૧હેલો ફ્રેન્ડ્સ, અત્યારે પુષ્કળ પ્રમાણમાં લીલી અને કાળી દ્રાક્ષ માર્કેટમાં જોવા મળે છે તેનો ઉપયોગ કરી ને મેં આજે મોકટેલ કહી શકાય એવું ગ્રેપ્સ મોજીટો બનાવ્યું છે. Kruti's kitchen -
-
-
કોકોનટ તરબૂચ કુલર (Coconut Watermelon Cooler Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી કોકોનટ તરબૂચ કુલર બનાવવાની અને પીવાની મજા જ અલગ છે# cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
More Recipes
ટિપ્પણીઓ