રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા નાના નાના કટકા કરી તેમને સુધારી લેવા ત્યારબાદ બાફેલા બટેટાના નાના કટકા કરવા ત્યારબાદ એક તવામાં થોડું તેલ લેવું ત્યારબાદ તેમાં રાય જીરો અને થોડી હિંગ નાંખવી
- 2
ત્યારબાદ તેલ આવી જાય એટલે તેમાં સુધારેલો ભીંડો નાખવો અને તેને થોડીવાર માટે ચઢવા દેવો ત્યારબાદ તેમાં બાફેલા બટેટા અને ટામેટા નાખી તેમાં થોડું મરચું હળદર ધાણાજીરું અને મીઠું નાખી હલાવવું અને થોડીવાર ચડવા દેવું અને ત્યારબાદ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભીંડા બટેટાનું શાક
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક.. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ચોળી બટેટાનું ગ્રેવીવાળું શાક
#શાકહેલ્ધી અને પોષણયુક્ત તમે પણ બનાવવાની લીલી ચોળી અને બટેટાનું ગ્રેવીવાળું શાક Mita Mer -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12197743
ટિપ્પણીઓ