મીન્ટ વોટરમેલન કૂલર(Mint watermelon cooler recipe in Gujarati)

Anjana Sheladiya @Anuskitchencronicals
મીન્ટ વોટરમેલન કૂલર(Mint watermelon cooler recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તરબૂચ નાં ટુકડા માંથી બી કાઢી સમારી લો.
- 2
હવે એક મિક્સર જારમાં સમારેલું તરબૂચ,ખાંડ,ફુદીના નાં પાન ઉમેરો.
- 3
હવે તેને ક્રશ કરી લો.
- 4
ફરી તેમાં થોડું પાણી ઉમેરો અને ક્રસ કરો.
- 5
હવે તેમાં સંચળ પાવડર અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો.
- 6
હવે ગ્લાસ માં આઈસ ક્યૂબ ઉમેરી તેમાં ઉપર બનેલું કૂલર રેડો.
- 7
ત્યાર બાદ તેમાં ફુદીના થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોટરમેલન મીન્ટ કૂલર (watermelon Mint Cooler Recipe In Gujarati)
#Famતરબૂચ એક એવું ફળ છે જેમાં મોટાભાગે માત્ર પાણી જ હોય છે અને તે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટીઓકિસડન્ટો સાથે વિટામિન-એ, બી 6, સી, પોટેશિયમ, વગેરે પોષક તત્વો હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
વોટરમેલન કૂલર (Watermelon Cooler Recipe In Gujarati)
#summerઉનાળો હોય ને તરબૂચ નું રેફ્રેશિંગ કૂલર ના બને એવું તો બને જ નઈ...તમે પણ બનાવો અને એન્જોય કરો ઠંડા ઠંડા કૂલ કૂલ વોટરમેલન કૂલર...🍉Sonal Gaurav Suthar
-
-
કૂકુંબર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
વોટરમેલન કૂલર (Watermelon Cooler Recipe In Gujarati)
#PS ઉનાળા માં પાણી નું પ્રમાણ જાળવવા, તરબૂચ માં પાણી નુ પ્રમાણ વધુ હોઈ છે અને ઉનાળા માં લોકો તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરતા હોઈ છે, આજે મેં તેમાં ટ્વીસ્ટ આપી તેનું કુલર બનાવ્યું છે, ક્રિમી ટેક્સચર સાથે એકદમ ટેસ્ટી, અને ચાટ મસાલા સાથેવોટર મેલન કૂલર(ચટપટુ ટેસ્ટી હેલ્ધી પીણું) Bina Talati -
મીન્ટ કુલર (Mint Cooler Recipe In Gujarati)
ફુદીનો અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. ફુદીનાના અનેક ફાયદાઓ રહેલા છે. જમવામાં જો થોડું પણ તેલ અને મસાલા વધારે થઈ જાય તો અમુક લોકોને અપચોની સમસ્યા થઈ જાય છે. અપચાથી આરામ મેળવવા માટે તમે ફુદીનાના પાનના રસને કાઢીને તેમાં લીંબુ અને આદુનો રસ મેળવો અને પછી તેને પી જાવ. આનાથી તમને રાહત થશે. રોજિંદા ભોજન બાદ રેગ્યુલર ચા ના કપ જેટલું આ ડ્રીંક પીવા થી પેટ ની તમામ સમસ્યા દૂર થાય છે. રેગ્યુલર જ્યારે જમ્યા બાદ આ ડ્રીંક પીવો ત્યારે માટલા ના પાણી નો વપરાશ કરવો... Hetal Chirag Buch -
રોઝ મીન્ટ કૂલર (Rose Mint Cooler Recipe In Gujarati)
Khyati Trivedi#RC3#cookpadgujarai#redcolourchelleng Khyati Trivedi -
-
વોટરમેલન મિન્ટ કૂલર (Watermelon Mint Cooler Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ2 Nigam Thakkar Recipes -
વોટરમેલન આઈસ પોપસિકલ ( Watermelon Ice Popsicle Recipe in Gujarat
#RB3#week3#EB22#Cookpadgujarati#CookpadIndia વોટરમેલન આઇસ પોપ્સિકલ્સ એ ઉનાળાની સંપૂર્ણ ગરજ સારે છે. તેઓ હળવા અને પ્રેરણાદાયક છે અને બાળકો માટે સ્વાદિષ્ટ બપોરનો આનંદ આપે છે. પોપ્સિકલ્સ એ તાજા તરબૂચની કુદરતી મીઠાશ સાથે સ્વાદિષ્ટ ઓછી ચરબીવાળા મીઠું refreshing છે. તમે પોપ્સિકલ્સને પોપ્સિકલ મોલ્ડમાં અથવા તો સ્ટાન્ડર્ડ આઈસ ક્યુબ ટ્રેમાં પણ ફ્રીઝ કરી શકો છો. તરબૂચ માત્ર પાણી અને ખાંડનું બનેલું હોય છે એવી લોકપ્રિય માન્યતા હોવા છતાં, તરબૂચને વાસ્તવમાં પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક માનવામાં આવે છે, જે ખોરાક કે જે ઓછી માત્રામાં વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોનો ઉચ્ચ જથ્થો પૂરો પાડે છે. દરેક ફ્રુટ માં વિટામિન A, B6 અને C, ઘણાં બધાં લાઇકોપીન, એન્ટીઑકિસડન્ટો અને એમિનો એસિડનું નોંધપાત્ર સ્તર હોય છે. પોટેશિયમની સામાન્ય માત્રા પણ છે. Daxa Parmar -
મેંગો મિન્ટ કૂલર (Mango Mint Cooler Recipe in Gujarati)
#goldenapron3 week16 #મોમઉનાળાની કાળઝાળ ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચવા માટેનું શ્રેષ્ઠ પીણું (શરબત) Nigam Thakkar Recipes -
વોટરમેલન મીન્ટ મોહિતો (Watermelon Mint Mojito Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઉનાળા ની સીઝન મા તરબૂચ ખાવની મજાજ કઈક અલગ છે. આજે મે ખુબજ હેલ્થી અને ઠંડું ઠંડું વોટરમેલન ડ્રીંક બનાવ્યું છે જે તમને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
વોટરમેલન મોઇતો (Watermelon mojito Recipe in Gujarati)
ગરમીની સિઝનમાં ઠંડુ પીણુ પીવાની ખુબ ઈચ્છા થતી હોય છે. તેમાં પણ ફ્રુટના જ્યૂસ પીવાની તો કંઈક અલગ જ મજા આવે છે. ફ્રુટ જ્યુસ પણ નહીં અને શરબત પણ નહીં તેવી એક રેસીપી મોઇતો મે આજે બનાવ્યો છે. વોટરમેલન, ફુદીનો, લીંબુનો રસ, મીઠું, મરી અને ઠંડો ઠંડો બરફ ઉમેરીને એક ટેસ્ટી ડ્રિંક તૈયાર થાય છે. તો ચાલો વોટરમેલન મોઇતો બનાવીએ. Asmita Rupani -
-
-
મીન્ટ કીવી સ્લસ(Mint Kiwi Slush Recipe In Gujarati)
#goldenapron3#week23#માઇઇબુક#પોસ્ટ14 Shrijal Baraiya -
-
કુકુમ્બર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@sudipagope inspired me for this.મેડીસીનલ પ્રોપર્ટી ધરાવતું આ ડ્રીંક ને શરબત તરીકે કે સવારે ડીટોક્સ ડ્રીંક તરીકે લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
-
-
-
વોટરમેલન કુલર (Watermelon Cooler Recipe In Gujarati)
#SF@Noopur_221082 inspired me for this recipe.ચીલ્ડ વોટર મેલન કુલર આ ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે. Do try friends💃 Dr. Pushpa Dixit -
-
-
વોટરમેલન જ્યૂસ (Watermelon juice recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#NFR Parul Patel -
તરબૂચ અને ફુદિનાં જ્યુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)🍉🥤
ઉનાળો શરૂ થતાં જ આપણને જમવાનું ઓછું ગમે અને ઠંડ કોલ્ડડ્રીંકસ વધુ ગમે છે. પછી એ કોઈ પણ પ્રકારના cold drinks હોય. મોસમ ની સાથે ચાલી એ તો તરબૂચ ની પસંદગી લોકો ઉનાળા માં વધુ કરેછે. અને જમ્યા પછી સર્વ કરો તો પાચન શક્તિમાં તરબૂચ અને ફુદિનાં નો જ્યુસ ઘણો જ ફાયદો કરે છે.#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12490777
ટિપ્પણીઓ