રિફ્રેશિંગ સમર મોકટેલ
રાંધવાની સૂચનાઓ
- 1
૧ લીંબુ લઈ તેની છાલ ઉતારો આ ઉતારેલી છાલ ડેકોરેશનમાં વાપરો છાલ વગરનું લીંબુ કાપી એક વાટકીમાં લો તેમાં ફુદીનાના પાન અને આદુ ખમણી ને લો હવે લીંબુ ફુદીનાના પાન અને આદુ બધાને એકસાથે ટોચી નાખો હવે સર્વા કરવા હોય એ ગ્લાસ લો આ ગ્લાસ ની ઉપરની કિનારી પાણી અથવા કોઈપણ જ્યુસ માં ડુબાડો પછી તરત તેને મીઠામાં ડુબાડો ગ્લાસ ઉપર સરસ મીઠાની લાઇન થઇ જશે હવે ગ્લાસ માં નીચે ટોચેલુ આદુ ફુદીનો અને લીંબુ નાખો તેની ઉપર દાડમનો જ્યુસ નાખો એની ઉપર ભૂકો કરેલો બરફ નાખી છેલ્લે મોસંબીનો જ્યૂસ ધીમેથી નાખો
- 2
ફુદીનાના પાન અને લીંબુની છાલથી ડેકોરેશન કરી સર્વ કરો તો તૈયાર છે એકદમ ગરમીમાં મસ્ત ચિલ્ડ રિફ્રેશિંગ સમર mocktail
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મોકટેલ(Moktail Recipe in Gujarati)
એક અલગ જ કોમ્બિનેશન સાથે ખાટું મીઠું આ મોકટેલ એન્ટીઑકિસડન્ટસ થી ભરપૂર છે.#CookpadTurns4#Cookpadindia#fruits Riddhi Ankit Kamani -
ફ્રુઈટ નેશિયા મોકટેલ
#લીલી#ઇબુક૧#Day8આ રેસિપી ફ્રુઈટ અને સલાડ ને મિક્સ કરી ને બનાવ્યું છે. આ એક નવી રેસિપી છે Vaishali Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12242081
ટિપ્પણીઓ