રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં દાળ અને ચોખા ધીમા તાપે શેકી લો અને બધું જ શાકભાજીને ઝીણા સમારી લો
- 2
દાળ અને ચોખાને ધીમા તાપે શેકી લીધા બાદ બે વખત જોઈ અને અડધી કલાક પલાળી દો અને કુકરમાં તેલ અને ઘી મૂકો
- 3
તોજ લવિંગ મરી અને તમાલપત્ર ઉમેરો અને ત્યારબાદ આદુ મરચાં અને લીલો લીમડો ઉમેરો અને બરાબર સાતળો
- 4
હવે તેમાં બટેટા કોબી અને દુધી ઉમેરો
- 5
હવે તેમાં વટાણા મિક્સ કરો અને તેને સાંતળો અને તેમાં જીરું ઉમેરો જીરુ પાછળથી ઉમેરુ તેથી તેનો સ્વાદ જળવાય રહે
- 6
શાકમાં હળદ મરચું અને મીઠું ઉમેરો
- 7
ત્યારબાદ તેમાં ટોમેટો ઉમેરો અને તેને સાંતળો ત્યારબાદ તેમાં અડધી કલાક પલાળેલા દાળચોખા ઉમેરો
- 8
હવે તેમાં તલ અને અજમાં મિક્સ કરો અને ચાર કપ પાણી ઉમેરી ત્રણ સીટી વગાડો
- 9
ગરમાગરમ ખીચડીની દહીં સાથે પીરસો
Similar Recipes
-
-
-
-
વેજિટેબલ ખીચડી
#goldenapron3 #week14 #ડિનર માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરોJayshree.K
-
-
-
-
-
-
-
-
-
ખીચડી (Khichdi recipe in gujarati)
#goldenapron3#week14ડિનર હોય અને ખીચડી ના હોય એવું બનેજ નહિ... મીક્ષ દાલ અને રાઈસ ખીચડી Naiya A -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ ખીચડી
#goldenapron3#week14 માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરો Jayshree Kotecha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12199644
ટિપ્પણીઓ (2)