કાંદા બટેટા પોહા

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 નંગડુંગળી
  2. 3 નંગબાફેલ સમરેલા બટાકા
  3. 4 નંગજીના સમરેલા લીલા મરચા
  4. 6 નંગમીઠી લીમડા ના પાન
  5. 200 ગ્રામપોહા
  6. 1વટકી સેવ
  7. 1વટકી દાડમ ના દાના
  8. 1 વાટકીકોથમિર
  9. 2 ચમચીસિંગદાના
  10. 2 ચમચીખાંડ
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીલાલ મરચું પાવડર
  13. 1 ચમચીરાય
  14. 1/2 ચમચીજીરુ
  15. 2 ચમચીમીઠું
  16. 2 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન લો. તેમા તેલ ગરમ કરો. તે પછી તેમા રાય ને જીરુ ઉમેરો કરો ને સતાડવુ. તે પછી તેમા સિંગદાણા ઉમેરો કરો ને તેને સાતદવુ.

  2. 2

    તે પછી તેમાં લીલી મરચું અને મીઠો લીમડા ના પાન ઉમેરો કરી સતાદવુ. તે પછી તેમાં ડુંગળી ઉમેરો કરો ને તેને ગુલાબી રંગ ની થાય ત્યા સુધી ફ્રાય કરો. તે પછી આમા બાફેલા બટેટા ઉમેરો ને તેને થોડી સમય ફ્રાય થવા દો.

  3. 3

    તે પછી મસાલા ઉમેરો કરવા.હળદર, લાલ મરચાનો પાઉડર અને નમક એડ કરો. અને મિક્સ કરી સાતદવું. તે બાદ ધોઇ ને સાફ કરેલ પોહા ઉમેરો. તેને બરાબર મિક્સ કરો ને 10 મિનિટ ફ્રાય થવા દો. તે બાદ તેમા સુગર ઉમરો ને ગેસ બંધ કરો લો. તે બાદ લીંબુ નો રસ ઉમેરી બધુ મિક્સ કરી લો. ને તેમા કોથમિર ઉમરી પછી બધુ મિક્સ કરી લો.

  4. 4

    લો તૈયાર છે કાંડા બટેટા પોહા --- તે ને ડીશ મા ઉમરી જીની સેવ અને દાડમ ના દાના ને લીંબુનો ટુકડો થી સુશોભન કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes