રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 વ્યક્તિ
  1. 2 વાટકીપૌઆ
  2. 3બટેટા
  3. 2કાંદા
  4. 1/2લીંબુ
  5. 1આદુ નો ટુકડો
  6. 5-6કળી લસણ
  7. 2લીલા મરચા
  8. 7-8લીમડા ના પાન
  9. 4-5કટકા વઘાર ના મરચા
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ચમચીહળદર
  12. 2 ચમચીમરચું પાવડર
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 1 ચમચીખાંડ
  15. 1 ચમચીરાય
  16. 1/4 ચમચીહિંગ
  17. 2પાવડા તેલ વઘાર માટે
  18. ગાર્નિશીંગ માટે
  19. સેવ
  20. તરેલા સિંગદાણા
  21. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌઆ ને એક વાસણ માં ચાણની વડે ચાળી, પાણી થી ધોઈ ને થોડીવાર માટે પલાળી દયસુ.

  2. 2

    હવે આદુ તેમજ લસણ ની પેસ્ટ બનાવીસુ.તેમજ કાંદા,બટેટા,મરચા વગેરે સમારી લયસુ.

  3. 3

    ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ થવા માટે મુકીસુ.તેલ ગરમ થયા બાદ રાય,લીમડા,મરચા નો વઘાર કરી હિંગ ઉમેરી કાંદા,બટેટા ને મધ્યમ તાપ પર ચડવા દયસુ.

  4. 4

    કાંદા,બટેટા ચડી જાય ત્યારબાદ લીલું મરચું તેમજ પૌઆ ઉમેરી બધા મસાલા એડ કરી બરાબર મિક્ષ કરી લયસુ.

  5. 5

    હવે તેને સેવ,સીંગદાણા,ઘણા થી ગાર્નિશીંગ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Helly Unadkat
Helly Unadkat @helly11
પર
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes